Search Results

Search Gujarat Samachar

વિઝા ફીમાં માફી માટેની અરજીઓની પ્રક્રિયામાં થઇ રહેલા ભારે વિલંબના કારણે સમગ્ર દેશમાં ઘણા પરિવાર ભય અને અનિશ્ચિતતા વચ્ચે જીવી રહ્યાં છે. માઇગ્રન્ટ ચેરિટી સંસ્થાઓના જણાવ્યા અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં વિઝા ફીમાં માફી માટે 18,528 અરજી હોમ...

ભારતની મદ્રાસ હાઇકોર્ટના સીનિયર એડવોકેટ અબ્દુલ સલીમ અને એડવોકેટ એસ. એલમભારતીને યુકે-ઇન્ડિયા લીગલ કોરિડોરમાં એવોર્ડ ફોર એક્સલન્સથી સન્માનિત કરાયાં છે. 

ભારતના હાઇ કમિશન ખાતે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. અત્રે ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય હોકી ખેલાડીઓની સિદ્ધીઓ અને અવરોધો...

સંસદની ચૂંટણી જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. ગયા સપ્તાહથી જ નેતાઓએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો હતો. કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી દ્વારા મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રકારના આશ્વાસનો અને વચનોનો મારો પણ શરૂ થઇ ગયો છે. કન્ઝર્વેટિવ...

લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે ઇમિગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું ઇમિગ્રેશન ઘટાડી દઇશ. હું કામદારોને ઓછો પગાર ચૂકવતા અથવા તો વિદેશી કામદારોને નોકરી પર રાખવા નિયમો તોડતી કંપનીઓ અને વેપાર ધંધા પર પ્રતિબંધ લગાવી...

વડાપ્રધાન રિશી સુનાકે વચન આપ્યું છે કે નવી કન્ઝર્વેટિવ સરકાર સત્તામાં આવશે તો માઇગ્રન્ટ્સને જારી કરાતા વિઝાની સંખ્યા દર વર્ષે ઘટાડવામાં આવશે. યુકેમાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે દર વર્ષે વિઝાની સંખ્યા ઘટાડવા સંસદમાં કાયદાકીય મર્યાદા...

એનએચએસમાં ગંભીર કટોકટી પ્રવર્તી રહી છે. નર્સોએ નેશનલ ઇમર્જન્સી જાહેર કરતાં ચેતવણી આપી છે કે દર્દીઓ હોસ્પિટલ કોરીડોરમાં જ મરી રહ્યાં છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું છે કે દર્દીઓને કોરિડોરમાં ખુરશી પર જ સારવાર આપવામાં આવી રહી છે.

બ્રિટનમાં પ્રોનેટલિસ્ટ મૂવમેન્ટનો પ્રારંભ કરાયો છે. આ મૂવમેન્ટ શરૂ કરનારા લોકો કહે છે કે દેશમાં ઘટતો જન્મદર અટકશે નહીં ત્યાં સુધી કલ્યાણ રાજ્ય સ્થિર રહી શક્શે નહીં. પ્રોનેટાલિઝમનો અર્થ એ છે કે દેશનું ભવિષ્ય મોટી સંખ્યામાં બાળકો પેદા કરવા પર...

હેલ્થ અને કેર વર્કર્સ પોતાના પરિવારજનોને તેમના વિઝા પર યુકેમાં લાવી શકે તે માટે નિયમોમાં બદલાવ કરવાની લેબર પાર્ટીની કોઇ યોજના નથી. એનએચએસમાં કર્મચારીઓની વર્તાતી અછત છતાં લેબર પાર્ટીના શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે જણાવ્યું હતું કે, એનએચએસ...

સ્લાઉનો અપક્ષ મુસ્લિમ ઉમેદવાર મુસ્લિમોને એકજૂથ થઇને મતદાન કરવાની અપીલ કરતો હોવાનો આરોપ મૂકાયો છે. લેબર સાંસદ ટેન ઢેસીએ સ્લાઉની જનતાને અપીલ કરી છે કે ઘેર ઘેર ફરીને એક સમુદાયના લોકોને મત આપવાની અપીલ કરતા લોકોના ઝાંસામાં ન આવે.