Search Results

Search Gujarat Samachar

ભારતથી યુકેમાં ભાગી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાએ જણાવ્યું છે કે જો મને ભારતીય બેન્કો પાસેથી લીધેલી લોન મામલામાં ડિફોલ્ટના આરોપોમાં પારદર્શક કાનૂની કાર્યવાહીનું...

મહાત્મા ગાંધીના તૈલચિત્રની જુલાઇ મહિનામાં બોનહામ્સ ખાતે હરાજી થશે. મહાત્મા ગાંધીનું આ એકમાત્ર તૈલચિત્ર હોવાનો દાવો કરાય છે. તેની 50,000થી 70,000 પાઉન્ડ...

ભારત અને યુકે વચ્ચેના કોમર્શિયલ વિવાદો પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધન કરતાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવઇએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે...

ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવા માટે લેબર સરકાર બ્રિટનના તમામ પુખ્ત વ્યક્તિ માટે ફરજિયાત ડિજિટલ આઇડી કાર્ડના પ્રસ્તાવોની ચકાસણી કરી રહી છે. વડાપ્રધાન...

યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સપ્તાહાંતમાં નવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું...

યુકે સ્થિત પીઓકે મૂળના માનવ અધિકાર એક્ટિવિસ્ટ ડો. અમજદ અયુબ મિરઝાએ પાકિસ્તાનની સરકાર દ્વારા ભારત પર મૂકાઇ રહેલા આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા...

બાળપણ અથવા પુખ્તાવસ્થામાં પણ સ્થૂળ હોવું તે દાયકાઓ પછી તેમના માટે આંતરડાના કેન્સરનું વધુ જોખમ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનમાં...

છેલ્લા 4 વર્ષમાં યુકે દ્વારા દેશ છોડી જવા માટે માઇગ્રન્ટ્સને 53 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં છે. સરકાર દ્વારા ચલાવાઇ રહેલી વોલન્ટરી રિટર્ન સ્કીમ અંતર્ગત જો કોઇ...

એપ્લોયર્સ દ્વારા શોષિત કેર વર્કર્સ માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી મલ્ટી મિલિયન પાઉન્ડની યોજનાના ધાર્યા પરિણામ આવી રહ્યાં નથી. શોષિત કેર વર્કર્સને નવું કામ...