Search Results

Search Gujarat Samachar

હોસ્પિટલ બેડ પર એક વ્યક્તિને હાથકડી પહેરાવી અને તેના પર હુમલો કરવા માટે મેટ્રોપોલિટન પોલીસના અધિકારીને 12 સપ્તાહ જેલની સજા ફટકારવામાં આવી છે. નોર્થ ઇસ્ટ એરિયા કમાન્ડ યુનિટના પીસી રાજન સોલંકીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ ક્રાઉન કોર્ટ દ્વારા ગયા...

એક અભ્યાસમાં દાવો કરાયો છે કે આગામી એક દાયકામાં એટલે કે વર્ષ 2035 સુધીમાં યુકેમાં દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ માઇગ્રન્ટ હશે. અભ્યાસ અનુસાર માઇગ્રન્ટ ક્રાઇસિસના કારણે બ્રિટનના કરદાતાઓ પર 234 બિલિયન પાઉન્ડનો બોજો પડશે 

ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા રવિવારે આને લગતા આદેશ પર સહી કરવામાં આવતા ગલ્ફ ઓફ મેક્સિકોનું સત્તાવાર નામ...

બ્રિટનની સંઘર્ષ કરી રહેલી કોર્ટ સિસ્ટમ પર વધારાનો બોજો ન પડે તે માટે વ્યક્તિને પોતાના જીવનનો અંત લાવવા માટેની પરવાનગી આપતો નિર્ણય સીનિયર જજ દ્વારા લેવામાં આવે તેવી આસિસ્ટેડ ડાઇંગ બિલની જોગવાઇ હટાવી લેવાશે. 

બ્રિટનમાં વિઝાની મુદત વીત્યા પછી પણ રોકાણ કરનાર પાકિસ્તાની રાજ્યાશ્રયવાંચ્છુ મહિલાએ તેની સાથે અપરાધી જેવો વ્યવહાર કરાયાની ફરિયાદ કર્યા પછી વળતર પેટે 1,00,000 પાઉન્ડ ચૂકવાયા છે. 

અન્ય લોકો માટે વિવિધ પ્રકારની વિગ ધારણ કરીને બ્રિટિશ સિટિઝનશિપ પરીક્ષા આપતી બીજી મહિલાની ધરપકડ પોલીસે કરી છે. આ પહેલાં પણ આવા કારનામા કરતી એક મહિલા ઝડપાઇ ચૂકી છે. 

વર્ષ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર હુમલાના કેસમાં સંડોવણીના આરોપનો સામનો કરી રહેલા બ્રિટિશ ભારતીય ઇન્દરપાલ ગાબાને દિલ્હીની કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે.

ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. દર વર્ષે વિશ્વભરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, સ્વજનો પ્રત્યે અંતરના...

શનિવાર ૧૮ જાન્યુઆરી’૨૫ની સમી સાંજે સંસ્કાર નગરી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્જન આર્ટ ગેલરી, હોબી સેન્ટર ખાતે લોર્ડ ભીખુ પારેખ, પદ્મભૂષણના ૯૦ મા...

વિશ્વભરમાં અનેક પ્રકારના કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ 2022માં આશરે 1.9 મિલિયન લોકોને કોલોરેક્ટલ અથવા આંતરડાનાં કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું...