Search Results

Search Gujarat Samachar

લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં લેબર પાર્ટીના ખરાબ દેખાવના કારણે રોષે ભરાયેલા સાંસદોએ પક્ષના નેતા જેરેમી કોર્બીન પર ઉભરો ઠાલવ્યો હતો. સોમવારે રાત્રે પાર્લામેન્ટરી...

લંડનઃ બ્રસેલ્સ દ્વારા મુક્ત હેરફેરના આદેશના અભાવે યુકેમાં કામ કરતા ઈયુના ૭૫ ટકા નાગરિકોને કામ મળ્યું ન હોત. ઓક્સફર્ડની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના અભ્યાસ અનુસાર...

લંડનઃ યુકેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કાઉન્સિલો માટેની ચૂંટણીમાં પાંચમી મે, ગુરુવારે મતદાન યોજાયું હતું. વિપક્ષ લેબર પાર્ટીએ...

ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સના બીજા દિવસે સાતમી મેએ મોડા આવવા બદલ રાજ્યના પોલીસ વડા પી. પી. પાંડેએ ૧૫ આઈપીએસ અધિકારીને વોર્નિંગ મેમો આપ્યો હતો. ૧૫ આઈપીએસ અધિકારીઓને ડીજીએ એક સાથે વોર્નિંગ મેમો આપ્યા હોવાથી આ ઐતિહાસિક...

સેટેલાઇટમાં આઠમી મેએ ચાલી રહેલી બર્થે ડે પાર્ટીની દારૂની મહેફિલ પર સેટેલાઇટ પોલીસ ત્રાટકી હતી. જેમાં પાર્ટી કરતા ૨૫ યુવકો અને ૧૦ યુવતીઓ પકડાયાં હતાં. સ્કૂલ થીમની પાર્ટી આશાવરી ટાવરના બી બ્લોકમાં ચાલતી હતી. મહેફિલમાં મોટા ગજાના વેપારીઓના નબીરાઓ...

મુખ્ય પ્રધાન કાર્યાલયને નવમી મેએ આઇએસઓ ૯૦૦૧ ૨૦૧૫ સર્ટીફિકેશન મળ્યું છે. આ સર્ટીફિકેશન મળ્યા પછી મુખ્ય પ્રધાનના સચિવ અજય ભાદુએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન કાર્યાલય પ્રજા પ્રત્યે પોતાની ફરજો નિભાવતાં જનહિત માટે સુનિશ્ચિત માપદંડ અને...

સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં છઠ્ઠી મેથી શરૂ કરીને લગભગ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. ભરૂચ તાલુકના ટંકારીયા અને પાલેજ પંથકમાં વાવાઝોડા...

મધ્ય ગુજરાતના કરજણ તાલુકાના સાંસરોદ ગામની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વસતી ૨૬ વર્ષની ફઝિલા મોગલનું અજાણ્યા હુમલાખોરે કરેલા ગોળીબારમાં મૃત્યુ...

ચીકુવાડી પાસે આવેલા ગોરાઈ રોડની પાછળ સાંજે સાડા પાંચ વાગ્યે ૭૫ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને બાઇકસવારે અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. બોરીવલીના ચીકુવાડી...

લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલા અમિતાભ બચ્ચનના મીણના પૂતળાનું જલદીથી મેક ઓવર કરાશે. ખુદ બિગ બીએ પોતાના બ્લોગ પર આ જાણાકારી આપી છે. અમિતાભે બ્લોગ...