
શિક્ષકઃ ભુરા કોઇ એવી જગ્યાનું નામ જણાવ જ્યાં ઘણા બધા લોકો હોય છતાં તમને એકલવાયું લાગતું હોયભુરો: સાહેબ પરીક્ષા ખંડ!•••

શિક્ષકઃ ભુરા કોઇ એવી જગ્યાનું નામ જણાવ જ્યાં ઘણા બધા લોકો હોય છતાં તમને એકલવાયું લાગતું હોયભુરો: સાહેબ પરીક્ષા ખંડ!•••

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

પોશાકમાં આવતી નીતનવી ફેશન ભલે આંખે ઉડીને વળગતી હોય, પણ એક્સેસરીઝના ટ્રેન્ડને અવગણી ન શકાય. ચાહે તે અલંકારો હોય, પગરખાં હોય કે હેન્ડબેગ. વર્તમાન સમયમાં...

કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં બોલીવૂડ ગીતોના જોરશોરથી આવતાં અવાજો પરથી જ જાણી શકાય કે ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ભાદરણ કોમ્યુનિટીની...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને...
દિલ્હીમાં થયેલા CJP વિરોધ દરમિયાન જે થયું તે અકસ્માત નહોતું, ભાવનાત્મક નહોતું અને નિર્દોષ તો બિલકુલ નહોતું. આ એક સુનિયોજિત અને સંકલિત રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ હતો— અને થોડા લાલચી ઇન્ફ્લુએન્સર્સ મોટા ખેલમાં સાધન બની ગયા.

દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત...

યુગાન્ડાના પૂર્વ તાનાશાહના પૌત્ર અને સ્કોટલેન્ડના નવા કિંગ બનવાની મહેચ્છા સાથે ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા બોક્સર અઝીઝ અબ્દુલને ઈંગ્લિશ બોક્સર...

મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ...
દક્ષિણ કેન્યામાં એમ્બોસેલી નેશનલ પાર્ક નજીક કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તારમાં 15 હાથીના મોતથી સનસનાટી મચી ગઈ છે. હાથીના હાડપિંજરમાંથી લેવાયેલા સેમ્પલના એનાલિસીસ કરાતાં હાથીના મોત સાઈનાઈર્ડ પોઈઝનિંગથી થયાં હોવાનું બહાર આવ્યું...