Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન બર્નહામ વૃદ્ધો માટે મફત સોશિયલ કેર સેવાઓનું ભંડોળ પૂરું પાડવા માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા વિચારણા કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે તો નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરનું દબાણ અસહ્ય...

ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ મોડેલમાં ફેરફાર અને પુનર્ગઠનના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ધામ વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજના...

ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જ્યોતિર્લિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તસવીરમાં ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ ધામને જોઈ...

જેન-ઝીના આંદોલન બાદ ભાજપ માટે ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના સોમવારે જાહેર થયેલાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં નહોતાં. ગુજરાત, બિહાર તથા મધ્યપ્રદેશ...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના ઈબોલાગ્રસ્ત વિસ્તાર ઈટુરી પ્રાંતના બુનિયામાં ઈબોલા રિસ્પોન્સ વર્કર્સ દ્વારા ત્રણ ટ્રીટમેન્ટ સેન્ટર્સની બહાર વેતનના મુદ્દે વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમના કહેવા અનુસાર તેઓને કામની સરખામણીએ પૂરતી ચૂકવણી...

રાજધાની અક્રામાં 17થી 19 જૂન દરમિયાન યોજાયેલી ગુલામીપ્રથા અને વળતરના ન્યાય સંબંધિત કોન્ફરન્સમાં ગુલામ બનાવાયેલા આફ્રિકનોના વંશજોએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતીકાત્મક માફીઓથી પેઢીઓના નુકસાન અને અન્યાય નાબૂદ થઈ ન શકે. કેટલાક વંશજો માટે ઘા એટલા ઉંડા...

યુકે અને ભારત વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર 15 જુલાઇથી અમલમાં આવી રહ્યો છે. આ વેપાર કરાર બ્રેક્ઝિટ પછી બ્રિટનના વેપાર માળખામાં આવેલ નિર્ણાયક અને સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા બાદ બ્રિટિશ અર્થતંત્રને નવા બજારોની...

વિજ્ઞાનીઓએ ભારે ગણતરી કર્યા પછી માનવજાતનો અંત ક્યારે આવશે તેની આગાહી કરી છે. ‘ડૂમ્સડે આર્ગ્યુમેન્ટ’ કરીકે ઓળખાવાયેલી તેમની ગાણિતિક ફોર્મ્યુલા અનુસાર આશરે...

કિંગ ઓફ નોર્થ તરીકે જાણીતા એન્ડી બર્નહામ લેબર નેતૃત્વની રેસમાં બિનહરીફ પૂરવાર થઇને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યાં છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકેની તેમની કામગીરીની ભરપૂર પ્રશંસા થઇ છે પરંતુ વડાપ્રધાનપદ અને મેયરપદમાં મોટો...