Search Results

Search Gujarat Samachar

યુગાન્ડા પાર્લામેન્ટના દરેક સભ્યોને કાર ગ્રાન્ટ તરીકે 300 મિલિયન શિલિંગ્સની રકમ આપવામાં આવી છે. જોકે, આમાં વિવાદ એ થયો છે કે સાંસદોએ વધુ રકમની માગણી કરતા કહ્યું છે કે મંજૂર કરાયેલી રકમ અપાઈ નથી. એક્સ-ઓફિસિયો સભ્યો સહિત તમામ સાંસદોના બેન્કખાતામાં...

આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા...

કેન્યા સરકાર દ્વારા લાઈસન્સ નહિ અપાતા બ્રિટને કેન્યામાં યોજાતી તેની વાર્ષિક મિલિટરી ટ્રેનિંગ રદ કરી દીધી છે. કેન્યામાં નાઈરોબીથી 200 કિલોમીટર ઉત્તરે બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ કેન્યા (BATUK)નું કાયમી થાણું છે.

ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા અભ્યાસ અનુસાર, એક વખતમાં 30 મિનિટથી વધુ...

 કેન્યાના ઈન્ટિરીઅર કેબિનેટ સેક્રેટરી કિપ્ચુમ્બા મુર્કોમેને દેશની ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા પોલીસ અને ડિટેક્ટિવ્ઝને આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુંડાઓ સામે કડક પગલાં લેવા રાષ્ટ્રીય સહમતિ સધાઈ છે. તેમણે કહ્યું હતું કે અપરાધની સમસ્યાને...

શું તમે જાણો છો કે રાત્રે ફક્ત 11 મિનિટ વધુ ઊંઘ અને દિવસ દરમિયાન ફક્ત 4.5 મિનિટ વધુ ચાલવાથી તમારા હૃદયને શક્તિ મળી શકે છે? આપણે અતિશય વ્યસ્ત જીવનશૈલી છતાં...

સ્માર્ટસિટી અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ લાલઘૂમ જોવા મળ્યા...

દાહોદના રતનમહાલ અભયારણ્યમાંથી અચાનક ગુમ થયેલા વાઘનું નવું લોકેશન છોટાઉદેપુરના કેવડી વિસ્તાર તરફ મળતાં વનવિભાગે રાહતનો દમ લીધો છે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના...

લોર્ડ્સ પર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 113 રનની ઇનિંગ્સ રમીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારી યાસ્તિકા ભાટિયાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં...

7 જુલાઈએ શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન રેસિડેન્શિયલ અને માર્કેટના બેઝમેન્ટમાં 6500 થી વધુ કાર ડૂબી જતાં સુરતના કારમાલિકો વાહનોની સુરક્ષાને લઈ ભયમાં છે....