Search Results

Search Gujarat Samachar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શિશ નમાવીને દર્શન કર્યાં હતાં. મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ...

બહુચર્ચિત પોસ્ટ ઓફિસ કેપ્ચર કૌભાંડના પીડિતો અને તેમના પરિવારોએ સરકાર દ્વારા આપવામાં આવી રહેલા અપૂરતા નાણાકીય વળતર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. પૂર્વ સબપોસ્ટમાસ્ટરોનો આક્ષેપ છે કે તેમને થયેલા નાણાકીય નુકસાનના બદલામાં માત્ર 10 ટકા જેટલી નજીવી...

ઊર્જા નિયામક ઓફજેમ દ્વારા પ્રાઇસ કેપમાં વધારો કરવામાં આવ્યા બાદ લાખો પરિવાર માટે એનર્જી ભાવ ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચશે. ઓફજેમે જણાવ્યું છે કે ઈરાન યુદ્ધને પગલે હોલસેલ ગેસના ભાવમાં આવેલા ઉછાળાના પગલે 1 ઓક્ટોબરથી પ્રાઇસ કેપમાં 4 ટકાનો...

એક બ્રિટિશ નાગરિકે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં તેની પત્ની લાપતા થઈ તે પહેલાં તેણે ઉચ્ચારેલા ભાવુક આખરી શબ્દો સંભળાવ્યા છે. ઇસ્ટ સસેક્સમાં રહેતા પ્રમોદ પૌડેલે જણાવ્યું હતું કે તેણે બુધવારે સાંજે 4:15 વાગ્યે તેની નવપરણિત પત્ની સાથે છેલ્લી...

આ કોઈ જન્મની વાત નથી, આ તો ધર્મની સ્થાપના અને અધર્મના વિનાશને સ્થાપિત કરતી ઘટના છે. આ જયંતી નથી, પ્રાગટ્ય દિન છે. જન્મ તો એ ધારણ કરે જેની સાથે શરીરના બંધનની...

આજકાલના ભાગદોડભર્યા જીવનમાં પ્રદૂષણ, ધૂળ-માટી, આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગને કારણે વાળ નબળા પડી જાય છે. તેના કારણે વાળ ખરવા, નિસ્તેજ...