Search Results

Search Gujarat Samachar

લેસ્ટરને ચ્યુઇંગ ગમની સમસ્યાથી મુક્ત કરવા અને સમગ્ર વિસ્તારને વધુ સ્વચ્છ, હરિયાળો અને સુરક્ષિત બનાવવા મેયર સર પીટર સોલ્સબીએ 11 મિલિયન પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. .

ચોમાસું શરૂ થતાં જ વડોદરામાં નદીકાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝુંડ જોવા મળતાં લોકોમાં ડર ફેલાયો છે. નદીકાંઠા વિસ્તારમાં મગરો દેખાતાં...

ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસી પૈકી 2નાં મોત થયાં છે, જ્યારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. જહાજ 3 જુલાઈએ દુબઈથી કાર્ગો ભરીને જીબુટી રવાના થયું હતું, જે ખરાબ હવામાનના કારણે...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું...

નવનાત વડિલ મંડળે ૧૦ જુલાઇ, શુક્રવારના રોજ એમના સભ્યોમાંથી સિમાચિહ્ન સમી ૮૫ અને ૯૦ વર્ષની જીવન સફર પૂર્ણ કરી હોય તેઓને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ યોજ્યો...

ભારતમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને શેરબજારમાં રોકાણ કરવા સહિતના આર્થિક વ્યવહારોમાં ઓનલાઇન KYCના અભાવે હેરાનપરેશાન વિદેશવાસી ભારતીય રોકાણકારો માટે...

આશ્રમ માર્ગ પર એક ઐતિહાસિક શિક્ષણ સંસ્થાન છે ગૂજરાત વિદ્યાપીઠ. તેના લીલાછમ પરિસરમાં એક સ્થાનનું નામ છે ડો. પ્રાણજીવનદાસ મહેતા ભવન. અહીં સભાઓ થાય છે, કાર્યક્રમો...

 યુકે સાથેના ઐતિહાસિક વેપાર કરારનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ભારતને સૌથી મોટો ફાયદો એ થશે કે યુકે અનેક મહત્વના ઉત્પાદનો પરની આયાત જકાત સંપૂર્ણપણે...

ઓસ્ટ્રેલિયાના એર-કંડિશનર ક્લીનર અને ઓનરરી પબ્લિક એનાઉન્સર જોસેફ મેકગ્રેલ-બટઅપે વિશ્વમાં સૌથી મોટો અવાજ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું...

થાઇલેન્ડના પશ્ચિમી ભાગમાં પુરાતત્વવિદોને આશરે 2000 વર્ષ પુરાણી સોનાની બે વીંટી મળી છે. ફેચાબુરી પ્રાંતના ડોન યાઇ થોંગ પુરાતત્વીય સ્થળ પર ચાલી રહેલા ખોદકામ...