Search Results

Search Gujarat Samachar

નીટ પેપર લીકના મુદ્દે ભારે વિવાદનો સામનો કરનારા ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અંતે શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, વિધિની વક્રતા એ છે કે...

હોમ સેક્રેટરી શબાના માહમૂદના યુકેમાં કાયમી વસવાટના સુધારા મુદ્દે મતભેદ સર્જાતાં હોમ ઓફિસમાં મિનિસ્ટર ફોર માઇગ્રેશન માઇક ટેપે રાજીનામુ આપી દીધું છે. ટેપે યુકેમાં કાયમી વસવાટના નિયમોમાં સુધારામાંથી કેર વર્કર્સને મુક્તિ આપવાની હિમાયત કરી હતી. તેના...

ભારતની ટોચની અવકાશ સંશોધન સંસ્થાન ‘ઇસરો’માં અનુભવી વૈજ્ઞાનિકોના રાજીનામાની હારમાળાએ ખળભળાટ સર્જ્યો છે. એક રિપોર્ટ મુજબ, છેલ્લા એક જ વર્ષમાં 100થી 120 વૈજ્ઞાનિકોએ...

દુનિયાભરમાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારોને સહયોગ આપવાની અતૂટ પ્રતિબદ્ધતા બદલ લંડન મેટ્રોપોલિટન પોલીસના પીસી ભીમ વેકરિયાને...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK) યુકેના સભ્યોએ ભારતના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના પ્રધાન ડો. મનસુખભાઈ માંડવિયા...

વડાપ્રધાન એન્ડી બર્નહામે દેશની જેલોમાં ગીચતા ઘટાડવા માટે શરૂ કરાયેલી કેદીઓની સમય પહેલાં મુક્તિની યોજના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. પોલીસ કોન્સ્ટેબલ એન્ડ્રુ હાર્પરની હત્યાના ગુનેગારોને મુક્ત કરવાની શક્યતા સામે ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યા...

યુકેમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિઝ એડમિશન સર્વિસના તાજેતરના આંકડા અનુસાર, આંતરરાષ્ટ્રીય અરજદારોમાં ચીન બાદ ભારત બીજો સૌથી મોટો સ્ત્રોત બનીને ઉભરી આવ્યો...

ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને ફીલ્ડ ટ્રાયલ માટે રૂ. 10 અને 20ની એક-એક અબજ, કુલ 2 અબજ પ્લાસ્ટિક (પોલિમર) બેન્ક નોટ જારી કરવાની મંજૂરી આપી છે....

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા કેટલાક સમયથી બોટાદ તાલુકાના સાળંગપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રાતઃ પૂજા વેળા...