Search Results

Search Gujarat Samachar

દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં...

પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ...

કેનેડાનાં ઓન્ટારિયો પ્રાંતમાં પોલીસે સીમા પારથી પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી કરતા વિશાળ નેટવર્કનો પર્દાફાશ કરીને 19 લોકોની ધરપકડ કરી છે જેમાંના મોટા ભાગના...

જુલાઈ 2024ની સંસદીય ચૂંટણીમાં ચૂંટાયેલા લેબર પાર્ટીના ત્રણ યુવાન ભારતીય મૂળના સાંસદોને  વડાપ્રધાન એન્ડી બર્નહામની નવી કેબિનેટમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કનિષ્ક નારાયણ કેબિનેટમાં એઆઈ મંત્રી તરીકે સામેલ કરાયા છે જ્યારે બે મહિલા શીખ...

લંડન સ્ટોક એક્સચેન્જે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ્સમાં ડિજિટલ અને AI ના આ યુગમાં ટ્રેડિંગને નવું પરિમાણ આપવા માટે લંડન સ્ટોક એક્સચેન્જ 24 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક સતત ટ્રેડિંગની સુવિધા...

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને...

હેરોની માઉન્ટ સ્ટેવર્ટ જુનિયર સ્કૂલના ધોરણ 6ના વિદ્યાર્થીઓએ શાળાના વાર્ષિક એન્ટરપ્રાઈઝ પ્રોજેક્ટ મારફત બાળકોની ચેરિટી ‘રિયાઝ રેઈનબો’ માટે 2000 પાઉન્ડ એકત્ર...

નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે બ્રિટનના હિતો જ સર્વોપરી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે પોતે...

એસેક્સમાં વેસ્ટ મર્સીયા બીચ પર બુધવારે સાંજે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં બ્રિટિશ-બાંગ્લાદેશી શિક્ષિકા શેલીના રહેમાન અને તેમની 15 વર્ષીય પુત્રી સમીહા રહેમાનનું સમુદ્રમાં ડૂબી જવાથી નીપજ્યું છે. શેલીના રહેમાન બ્રિટનમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ...

સ્કોટલેન્ડની રાજધાની એડિનબરો યુકેમાં શહેર સ્તરે ટુરિસ્ટ ટેક્સ લાગુ કરનારું પ્રથમ શહેર બન્યું છે. એડિનબરો વિઝિટર લેવી તરીકે ઓળખાતો નવો ટેક્સ 24 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. જે અંતર્ગત પેઇડ ઓવરનાઇટ એકોમોડેશન બુક કરાવનાર પ્રવાસીઓએ રૂમના મૂળ ભાડા...