
કેન્દ્ર સરકારે વસ્તીગણતરી - 2027 માટેના 40 સવાલોની યાદી જારી કરી દીધી છે. તેમાં લોકોને એસસી-એસટી કે અન્ય જ્ઞાતિ વિશે પૂછાશે. આઝાદી બાદ પહેલીવાર તમામ સમુદાયોની...

કેન્દ્ર સરકારે વસ્તીગણતરી - 2027 માટેના 40 સવાલોની યાદી જારી કરી દીધી છે. તેમાં લોકોને એસસી-એસટી કે અન્ય જ્ઞાતિ વિશે પૂછાશે. આઝાદી બાદ પહેલીવાર તમામ સમુદાયોની...
સાઇબર ક્રાઇમ પોલીસે બન્કિંગ એપ્લિકેશનના નામે બોગસ APK ફાઇલો બનાવી દેશભરમાં સાઇબર ફ્રોડ કરતી કુખ્યાત જામતારા ગેંગના ચાર મુખ્ય સાગરીતોને બિહારના પટણાથી ઝડપી પાડ્યા છે.

આહિર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર-8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરા રામની ઊંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે. પિતા બાબુભાઈએ અવારનવાર પારિવારિક...
શહેરના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપી. અહીં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવી રાખવા...
વિદેશથી ભારત આવતા મુસાફરો માટે કસ્ટમ્સની પ્રક્રિયા વધુ સરળ બનાવવા ‘અતિથિ 2.0’ એપનું અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ કરાવાયું છે. આ સુવિધા દ્વારા મુસાફરો ભારત પહોંચતા પહેલાં જ પોતાના બેગેજ, જાહેર કરવાની વસ્તુઓ અને ચલણી નાણાં અંગેની જરૂરી માહિતી કસ્ટમ્સને...
દેશભરમાં અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી...
અન્ય કોઈનાં 13 વર્ષના બાળકને પોતાનો પુત્ર દર્શાવી બોગસ જન્મના દાખલાના આધારે પાસપોર્ટ તથા યુએસના વિઝા મેળવી છેતરપિંડી આચરવાના કૌભાંડમાં અમદાવાદની અદાલતે આરોપી પિયૂષકુમાર ઉર્ફે રાકેશભાઈ રમણલાલ પટેલને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ....
કેનેડાના કોમર્સ મંત્રી એડ જેગરે ગ્લોબલ બિઝનેસ એસોસિયેશનના સ્થાપક અને મૂળ વડોદરાના કેનેડિયન બિઝનેસમેન ડો. મુકુંદ પુરોહિત સાથે અમદાવાદમાં બેઠક દરમિયાન ચર્ચા કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં કેનેડાના ઉદ્યોગપતિઓનું મોટું ડેલિગેશન ગુજરાત આવશે અને...
ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમ આચરી નાણાં પડાવતી ગેંગ માટે વિવિધ મ્યૂલ બેન્ક એકાઉન્ટમાં જમા થતાં નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતી ગેંગના મુખ્ય સાગરીત રફીકુલ આલમ મોહમંદ અલીને સ્ટેટ...
LCBએ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી પારડીની હિંદવા ડ્રીમ્સના ગોડાઉનમાં બનતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પર હાજર ફેક્ટરી માલિક અંકિત મોદીની પોલીસે પૂછપરછ કરતાં ‘અનમોલ રત્ન ગાય ઘી’ના નામે પામ ઓઈલ, વનસ્પતિ, સોયાબીન...