Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં હળવા ઝાપટા વચ્ચે સીઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા નોંધાયો છે. જો કે રાજ્યના તમામ ઝોન પૈકી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ થઈ ગયો છે, તો કચ્છમાં અત્યાર સુધી માત્ર 29.13 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા...

અમેરિકામાં કમાયેલા રૂ. 9.88 કરોડ રોકાણ માટે અમદાવાદ મોકલનારા નારદીપુરના યુવક સાથે મિત્રએ જ છેતરપિંડી આચરી. મોટી રેસિડેન્સી સ્કીમમાં 6 ફ્લેટ તથા જમીનમાં રોકાણ કરાવવાના બહાને અર્પિત પટેલે તેના મિત્ર મિતેશ પટેલ અને તેના ભાઈને નાણાં આપ્યાં હતાં....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું....

લંડનમાં પીનર સ્થિત જૈન વિશ્વ ભારતી લંડન સેન્ટરના પ્રાંગણમાં સ્વદેશપ્રેમીઓની હાજરીમાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુએસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ...

ગુજરાત સરકારે યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) અંતર્ગત મોટો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત વર્ષ 2026-’27માં એક લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ પહેલમાં 250થી...

ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની...

પ્રિયંકા ચોપરા-જોનાસે મુંબઈમાં તેની પિતરાઈ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને વિઘ્નહર્તા ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ...

આ વખતે ઉનાળો અંગદઝાડતી ગરમી વરસાવી રહ્યો છે. આ ઓછું હોય તેમ હિટવેવના એક પછી એક સપાટા આવી રહ્યા છે. ઉનાળામાં પરસેવા અને બહારની ગરમીના કારણે શરીરમાંથી પાણી...