Search Results

Search Gujarat Samachar

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં જળસ્તર વધીને 99.05 ટકા નોંધાયું છે. સરદાર સરોવરની કુલ ક્ષમતા 9.46 ટ્રિલિયન લિટર છે અને તેની સામે જળસંગ્રહ 9.37 ટ્રિલિયન લિટર નોંધાયો છે.

પાકિસ્તાનથી વર્ષો પહેલા મોરબી આવેલા 4 હિન્દુ માટે લાંબા સમયથી ચાલતી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા પર મોરબીમાં વસતા પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજીને ભારતીય નાગરિકતાનાં...

આપણે સહુએ બાળપણમાં એક બાળગીત બહુ ગાયુ છેઃ ‘મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે...’ બોલિવિયામાં તો આ ગીત ગવાતું હશે કે કેમ તે આપણે નથી જાણતા, પરંતુ...

19 સપ્ટેમ્બર’26ના રોજ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ભાષા શિક્ષણની સ્થિતિ વિષયક કોન્ફરન્સનું આયોજન નેશનલ કોન્સોર્ટીયમ ફોર લેન્ગ્વેજીસ એજ્યુકેશનના ડીરેક્ટર, યુ.સી.એલ.ના...

૨૩ સપ્ટેમ્બર’૨૬ના રોજ વણિક કાઉન્સિલ યુ.કે.એ બોલ્ટન હિન્દુ કાઉન્સિલના સહયોગથી “ઓરગન ડોનેશન વીક’’ નિમિત્તે એક ઝૂમ મીટીંગનું આયોજન કર્યું હતું. ૬૦ મિનિટના...

સમાજના વિભિન્ન રંગો સાથે આપની સમક્ષ રજૂ થતો ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો 90મો અધ્યાયે શબ્દોથી રમતા શબ્દજાદુગરોને જીવતા કરી દીધા. આ કાર્યક્રમમાં...