Search Results

Search Gujarat Samachar

ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની 12 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર કરાઈ. જેમાં ઉત્તરપ્રદેશની 10, ઉત્તરાખંડની એક અને પશ્ચિમ બંગાળની એક સીટ પર 16 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે.

રાજકીય પક્ષોના ડોનેશન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ વધુ 7થી 8 પાર્ટીના હોદ્દેદારો, સીએ સહિતની ટોળકી સામે ગુનો નોંધશે. ઇન્કમટેક્સ વિભાગે 1 વર્ષ પહેલાં 23 રાજકીય પક્ષોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 4થી 5 હજાર કરોડની ટેક્સચોરી બહાર આવી હતી....

ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સંગઠનાત્મક સ્તરે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિયુક્તિ કરી છે. મહત્ત્વની વાત એ છે કે, આ નવી નિમણૂકોમાં ગુજરાતના ચાર નેતાને વિવિધ રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે, જેના પગલે દિલ્હીમાં...

હેમ્પશાયરમાં રહેતા જોડિયા બંધુઓ ઇયાન અને સ્ટુઅર્ટ પેટને 1,278.8 કિલોગ્રામ (2,819 પાઉન્ડ) વજનનું દુનિયાનું સૌથી મોટું અને વજનદાર કોળું (પમ્પકિન) ઉગાડીને...

શ્રાદ્ધ પક્ષનો આરંભ થયો છે. આ સમયે પિતૃશ્રાદ્ધ માટે ચાણોદ અને માતૃશ્રાદ્ધ માટે પ્રાચીન નગરી સિદ્ધપુર વિશ્વપ્રસિદ્ધ છે. સિદ્ધપુરનું બિંદુ સરોવર શ્રાદ્ધકર્મ માટે જેટલું પ્રખ્યાત છે એટલું જ મહત્ત્વ અહીંના ‘ચોપડા ગોર’નું છે.

ન્યૂયોર્કના એક પરિવારે ગેરાજ સેલમાંથી માત્ર 3 ડોલરમાં ખરીદેલી ચાઇનીઝ બનાવટની કટોરી 2.22 મિલિયન ડોલરની અધધધ કિંમતે વેચાઈ છે. પરિવારે 2007માં આ કટોરી ખરીદીને...

અમેરિકન બેન્ક જેપી મોર્ગન ચેઝ' ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ‘ગિફ્ટ સિટી’માં વિસ્તરણ કરવા જઈ રહી છે. બેન્ક આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં પોતાનો બિઝનેસ બમણો કરવાની યોજના બનાવી રહી છે. જેપી મોર્ગનના ગ્લોબલ કો-હેડ ઓફ પેમેન્ટ્સ, મેક્સ...

અર્નબ વાવાઝોડાએ ઉત્તરપ્રદેશમાં રવિવારે ભારે તારાજી સર્જી. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તીવ્ર પવનથી વૃક્ષો અને કાચાં મકાન તૂટી પડ્યાં હતાં.

કેન્દ્ર સરકાર પોર્ટ પરિવહન, જળમાર્ગ મંત્રાલય દ્વારા દેશના દરિયાઈ વેપાર અને માળખાકીય સુવિધાને વેગ આપવા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભારતીય પોર્ટ્સ એક્ટ, 2025 હેઠળ કંડલા, મુન્દ્રા સહિત દેશનાં ચાર મુખ્ય અને મહત્ત્વનાં બંદરોને ‘મેગા પોર્ટ’ તરીકે...

અમેરિકામાં એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જોન નામના વ્યક્તિએ સપ્ટેમ્બર 1894નું એક મેગેઝિન આશરે 132 વર્ષ પછી કોનકોર્ડ પબ્લિક લાઇબ્રેરીને પરત કર્યું...