Search Results

Search Gujarat Samachar

ગેરકાયદે ચાઈનીઝ માલસામાનનો પ્રવાહ યુરોપિયન બ્લેક માર્કેટ્સમાં ઠાલવવા દેવાની બેદરકારીપૂર્ણ છૂટ ક્રિમિનલ ગેંગ્સને આપવા માટે બ્રિટિશ સરકારને ૨ બિલિયન યુરો (૧.૭ બિલિયન પાઉન્ડ)ના દંડનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ઈયુના એન્ટિ-ફ્રોડ...

હિજાબ પહેરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાં ડાન્સ કરતી ૧૭ વર્ષીય મુસ્લીમ સગીરાનો વીડિયો ઓનલાઈન થયા પછી ઘણી વ્યક્તિઓ તરફથી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તે મિત્રો સાથે શોપિંગ કરવા ગઈ હતી તે પછી તે ખૂબ ટૂંકા વીડિયોમાં તે માસ્ક પહેરેલી...

સોશિયલ મીડિયા મારફતે પેરિસ હુમલાની પ્રશંસા કરતા સાહિત્યને મોકલવાના એક કેસની મુદત ૨૧ વર્ષીય શકમંદ આતંકી તહા હુસેન રમજાનના રોજા રાખી શકે તે માટે લંબાવી આપી હતી. હુસેન પર પેરિસ આતંકી અત્યાચારને બિરદાવતી સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ છે. જજ પોલ ડોજસને...

આ વર્ષે યુકેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવાની આગાહી બ્રિટનમાં સૌથી મોટા ફ્યુનરલ પ્રોવાઈડર્સમાંના એક ડિગ્નિટી દ્વારા કરવામાં આવી છે. ડિગ્નિટીની આગાહી છે કે વર્ષ ૨૦૧૭માં અંદાજે ૩૦,૦૦૦ ઓછાં લોકો મૃત્યુ પામશે.

ફિલિપ હેમન્ડના ચોમેરથી ટીકાનો ભોગ બનેલા બજેટથી આગામી ૨૦૨૦ પહેલા ચૂંટણી યોજાવાની શક્યતા ધૂંધળી બની હોવાનું મિનિસ્ટરોએ કબૂલ્યું છે. એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે નેશનલ ઈન્સ્યુરન્સ કોન્ટ્રીબ્યુશન્સ (NIC)માં કરાયેલો વધારો દર્શાવે છે કે ચાન્સેલર...

યુવાનોમાં ખૂબ લોકપ્રિય સસ્તી તમાકુ બનાવટોને માર્કેટમાંથી દૂર કરવાના પ્રયાસરૂપે સરકાર આ વર્ષે સિગારેટ માટે તળિયાના ભાવ લાગૂ કરશે. ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે મે મહિનાથી મીનીમમ એક્સાઈઝ ટેક્સ વસૂલવાથી ગ્રાહકોને ૨૦ સિગારેટનું એક પેકેટ...

ઘરમાં રહેતા લોકોની વાતચીત સાંભળવા અને તેમના ફોટોગ્રાફ્સ લેવા માટે બ્રિટિશ જાસૂસી એજન્સીએ CIAસાથે મળીને ટેલિવિઝન, ટેબ્લેટ અને ફોનને હેક કર્યા હોવાનો વિકિલિક્સે મેળવેલા અને લીક થયેલા દસ્તાવેજોમાં સંકેત છે. CIA દ્વારા તેના એજન્ટ્સને ઘરેલૂ ઉપકરણોને...

સાઉથ શીલ્ડ્સમાં ગયા જાન્યુઆરીમાં એક પુરુષ પર હુમલો કર્યા પછી તેના પર બળાત્કાર આચરવાના બે ગુનાની આરોપી ૨૬ વર્ષીય મહિલા કેટી બ્રેનન ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં હાજર થઈ હતી. બ્રેનન સુનાવણી દરમિયાન પોતાના નામની ખાતરી કરાવવા જ હાજર થઈ હતી.

‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા..?’ ‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’ ‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે...’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં. પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની...