Search Results

Search Gujarat Samachar

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન'...

ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું. પક્ષની ચૂંટણી રણનીતિ ઘડવામાં તથા સપા-બસપા-કોંગ્રેસ...

તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે સ્ત્રીઓમાં કેન્સર થવાની શક્યતા પુરુષો કરતા છ ગણી વધારે છે. આ માટેના મુખ્ય કારણોમાં...

અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની...

મૂળ જામનગરના એક વૃદ્ધની ૧૧મી માર્ચે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટનામાં મૃતકની પત્નીને ભારે ઈજા પહોંચી હતી. નૈરોબીનાં સ્પ્રિંગ વેલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોસરાણી (ઉં. વ. ૮૪) તથા તેમનાં પત્ની મુક્તાબહેન (ઉં. વ....

એર ઇન્ડિયાની અમદાવાથી યુકે અને યુકેથી નેવાર્ક જતી ફ્લાઈટ સવારે ૭ વાગે ટેક ઓફ થતી હતી જેના બદલે હવેથી સવારે ૪.૫૫ વાગે ટેક ઓફ થશે. સમર શિડ્યૂલમાં એર ઇન્ડિયાએ ફેરફાર કરતાં તમામ એજન્ટો અને પેસેન્જરોને તેની જાણ કરી દેવામાં આવી હોવાનું એર પોર્ટ ઓથોરિટીએ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક આગવો સંદેશ બુલંદ અવાજે સહુને આપી રહી છે. ભારતભરમાં, સવિશેષ ઉત્તર પ્રદેશમાં, મતદાન જ્ઞાતિ-જાતિ, ઊંચનીચના ભેદભાવના આધારે જ થતું હોવાનું અત્યાર સુધી માનવામાં આવતું રહ્યું છે....

ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ સરકાર નિશ્ચિત છે. પંજાબમાં ભલે કોંગ્રેસે અકાલી અને...

ઉત્તર પ્રદેશમાં કારમા પરાજયનો સામનો કરનાર બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીએ પ્રતિક્રિયા આપતાં આક્ષેપ કર્યા હતા કે ‘ઇવીએમ’ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં...

ભારતમાં લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯માં યોજાવાની છે. તે પહેલાં ૧૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઓડિશા જેવાં મોટાં રાજ્યો તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ...