Search Results

Search Gujarat Samachar

નોટબંધી બાદ ફરી એકવાર ભાજપને મોટો ફાયદો મળ્યો છે. શિવસેના સાથે સંબંધ તોડ્યા બાદ મહારાષ્ટ્ર સ્થાનિક એકમોની ચૂંટણીમાં તેને ઐતિહાસિક સફળતા મળી છે. એશિયાની...

ચીનમાં બ્રેક અપ કે છૂટાછેડા થયા પછીનો તણાવ દૂર કરવા માટે લોકોએ નવો જ રસ્તો અપનાવ્યો છે. છૂટાછેડાના ટેન્શનથી મુક્તિ મેળવવા માટે દક્ષિણ પશ્ચિમ ચીનના એક શહેરમાં...

વિધાનસભા ગૃહમાં બનેલી ગુરુવાર, ૨૩ ફેબ્રુઆરીની શરમજનક ઘટનામાં કોંગ્રેસ-ભાજપના નેતાઓની હાલત કફોડી થઈ ગઈ હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા...

નાસાના કેપ્લર ટેલિસ્કોપે પૃથ્વીથી ૪૦ પ્રકાશવર્ષ દૂર એક નવી સૂર્યમાળા શોધી કાઢી છે. આ સૂર્યમાળામાં એક સૂર્ય જેવા તારાની આસપાસ અદ્દલ પૃથ્વી જેવા જ સાત ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે. એમાંથી ૩ ગ્રહો તો હેબિટેબલ ઝોન કહેવાતા વિસ્તારમાં છે. કોઈ તારા...

૩૦૦ ચીની નાગરિકો પાસેથી હોટલના એક પ્રોજેક્ટમાં આશરે ૯૦ કરોડ ડોલરનું રોકાણ કરાવી તેમને છેતરનારા ભારતીય અમેરિકન હોટેલિયરને અમેરિકાની એક કોર્ટે તાજેતરમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ૩૨ વર્ષના આશુ શેઠીએ પોતાનો ગુનો કબૂલી લેતાં ૨૨મી ફેબ્રુઆરીએ...

સંસ્કૃત ભાષામાં માસ્ટર ડિગ્રી હાંસલ કરીને એક મુસ્લિમ યુવતીએ બબ્બે ગોલ્ડમેડલ મેળવ્યા છે. આ યુવતીનું નામ કૌશલાબાનુ ખેર છે. તે કહે છે કે, મારે ગોલ્ડમેડલ મેળવવા...

ફ્લોરિડાના વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ જંગલમાંથી બર્મિઝ અજગરનો ત્રાસ દૂર કરવા બે ભારતીય શિકારીઓને કામે રાખ્યા છે. આ અજગરો જંગલના નાના પ્રાણીઓનો નાશ કરે છે અને જંગલમાંથી નાના પ્રાણીઓ નષ્ટ થઈ રહ્યા છે. તમિલનાડુ ગ્રામ્યપ્રદેશમાં રહેતા ઇરૂલા આદિવાસી સદાઇયાન...

આયુર્વેદિક રીતે ઠંડુ ઠંડુ કુલ કુલ ચંદન કોઈ પણ સિઝનમાં તમારી ત્વચાને નિખારવા માટે ઉપયોગી છે. શરીરની સુંદરતા માટે આદિકાળથી જ ચંદનને મહત્ત્વની પસંદગીમાંથી...

તેલંગણના મુખ્ય પ્રધાન કેસીઆર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ પ્રભુના સાન્નિધ્યમાં, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવાજી મહારાજની...