Search Results

Search Gujarat Samachar

શહેરનાં ૪૫ વર્ષીય મહિલા નીપા સિંહે જમૈકામાં યોજાયેલી બ્યૂટી કોન્ટેસ્ટમાં વર્ષ ૨૦૧૭નું ‘મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક’ ટાઇટલ જીત્યું છે. નીપા સિંહ ૧૮ વર્ષીય...

વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અબજો રૂપિયાની મિલકતો માટે સ્વર્ગવાસી મહારાજાના વારસદારો પૈકીના સંગ્રામસિંહ દ્વારા તેમના જ મોટાભાઈ રણજીતસિંહ...

ઓડીસાના ભુવનેશ્વરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયશીપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં ૧૨ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. ચીનની ટીમ ૮ ગોલ્ડ સાથે ૨૦ મેડલ જીતીને બીજા ક્રમે રહી હતી. 

જી-૨૦ સમિટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોકડું પરખાવ્યું હતું કે કેટલાક દેશો રાજકીય લાભ માટે આતંક ફેલાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે તેમનો ઇશારો ચીન...

કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. 

ભારત ખાતેના કોલસેન્ટર્સ દ્વારા અમેરિકામાં થયેલા ટેલિફોન અને મની લોન્ડરિંગ કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ બદલ બે ગુજરાતી દોષિત ઠર્યા છે. 

વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપે અગ્રણી દલિત નેતા ઇશ્વર મકવાણાને કેસરિયો ખેસ પહેરાવી દીધો છે. કોંગ્રેસના એક સમયનાં પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર અને શિડ્યુલ કાસ્ટ સેલના પ્રમુખ ઇશ્વરભાઈ મકવાણાએ સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલયે નાયબ મુખ્ય...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે ૭ અને ૮ જુલાઇના રોજ જર્મનીના હેમ્બર્ગ શહેરમાં જી-૨૦ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. પણ આ જી-૨૦ છે શું? ૨૦ દેશોનું બનેલું...

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...