Search Results

Search Gujarat Samachar

આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ...

રાજ્યસભાની બેઠકો પરની ચૂંટણી અને એક અઠવાડિયા સુધી વરસાદી અતિવૃષ્ટિઃ આ બે ઘટનાઓએ ગુજરાતની સરહદ પાર કરીને હિલચાલ મચાવી દીધી છે. મીડિયાએ તો કોંગ્રેસમાં ‘ભૂકંપ’ની...

• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂ. વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં પવિત્રા બારસની ઉજવણીનું શુક્રવાર તા.૪-૮-૧૭ સાંજે ૬ વાગ્યાથી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ,હેરો, HA3 8LU ખાતે આયોજન કરાયું છે. બાદમાં પ્રીતિભોજનની વ્યવસ્થા છે. સંપર્ક....

દિલ્હીના ભારતીય ઈમિગ્રન્ટના ૫૩ વર્ષીય પુત્ર સર રબિન્દરસિંહ બ્રિટનમાં બિનગોરા જજ દ્વારા હાંસલ સૌથી ઊંચા રેન્ક પર પહોંચ્યા છે. સર રબિન્દરસિંહની કોર્ટ ઓફ...

બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે પાંચ વર્ષ એટલે ૨૦૨૨ સુધી ખુલ્લી રાખવા મુદ્દે ઈયુતરફીઓ અને ઈયુવિરોધીઓ વચ્ચે સમાધાન થયું છે. સરકારમાં બ્રેક્ઝિટતરફી અને રીમેઈનતરફી મિનિસ્ટર્સ વચ્ચે આવી સમજૂતી થઈ છે. આના પગલે રીમેઈનર્સ ગ્રૂપે...

લોર્ડ નવતીત ધોળકિયાએ મંગળવાર ૨૫ જુલાઈએ સાઉદી અરેબિયામાં ૧૪ વ્યક્તિને ફાંસી અપાવાના સંબંધે હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રાઈવેટ નોટિસ ક્વેશ્ચન થકી તાકીદનો મુદ્દો...

ટ્રાન્સપોર્ટ ફોર લંડન એટલે કે TFL દ્વારા મેટ્રોમાં કરાતી એનાઉન્સમેન્ટમાં હવે ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ શબ્દો સાંભળવા નહિ મળે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને આ જાહેરાત કરી છે.  સંબોધનમાં લૈંગિક સમાનતા લાવવા માટે લંડન મેટ્રો સ્ટાફે હવે પોતાનું એનાઉન્સમેન્ટ...

વિશ્વમાં પહેલીવાર ભારતીય મૂળની એક મહિલાના ગર્ભમાં ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમથી દેખરેખ રાખીને ડિલિવરી કરાવાઈ હતી. બ્રિટનમાં રહેતી માલા વસ્ત ધૂતિ નામની આ મહિલાના...

નોટબંધી પછી કાગળનો ટુકડો બની ગયેલી રૂપિયા ૫૦૦ની નોટમાંથી ઓરિસ્સાના કોટામલ ગામના ૧૯ વર્ષના યુવાને વીજળી પેદા કરવાની ટેકનિક શોધી છે. લક્ષ્મણ ડોડું નામનો...

ગુજરાતી ઘરોમાં બનતી દાળમાં કોકમના ઉપયોગની નવાઈ નથી. જોકે રોજબરોજ દાળમાં સ્વાદ વધારવા માટે નાંખવામાં આવતા કોકમમાં કેન્સર મટાડવાના પણ ગુણો રહેલા છે તેમ ઈન્ડિયન...