Search Results

Search Gujarat Samachar

ઓસ્ટ્રેલિયાનાં સૌથી જૂના સહયોગી દેશ બ્રિટને બેઇજિંગ દ્વારા દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં થઈ રહેલા તાવાઓે પડકારવા બે નવા વિમાન વાહક યુદ્ધજહાજને તે વિસ્તારમાં મોકલીને દાવાને પડકારવા નિર્ણય લીધો છે.

લેડી ડાયેનાના ભાઈ અર્લ સ્પેન્સરે તેની સ્વર્ગસ્થ બહેન ડાયેનાની ટેપનું પ્રસારણ ન કરવા ચેનલ 4ને અનુરોધ કર્યો હતો. આ ટેપ્સમાં ડાયેનાએ પ્રિન્સ ઓફ વેલ્સ સાથેના તેમના લગ્ન વિશે અંગત વિગતોની ચર્ચા કરી હતી. અભિનેતા પીટર સેટલટન તેમના વોઈસ કોચ હતા ત્યારે...

 સિનિયર રોયલ સ્ટાફની ફેરરચના અંતર્ગત ક્વિન એલિઝાબેથ દ્વિતિય તેમના સિનિયર એડવાઈઝર ગુમાવશે. ક્વિનના હાલના ૫૫ વર્ષીય સર ક્રિસ્ટોફર ગીટ દસ વર્ષ સુધી તેમના પ્રાઈવેટ સેક્રેટરી પદે રહ્યા બાદ તેમનો હોદ્દો છોડી દેશે.

યુકેમાં સૌથી મોટુ ઈસ્લામિક કન્વેન્શન યોજાઈ રહ્યું છે તે અગાઉ મુસ્લિમ નેતાઓએ લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર હુમલો કરનારા આતંકવાદીઓની કડક નિંદા કરી છે. હેમ્પશાયરમાં...

દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તથા અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના પત્ની એડવિના એકમેકને પ્રેમ કરતા હતા, પણ તેમના સંબંધો શારીરિક ક્યારેય નહોતા....

જનતા દળ (યુ)-રાષ્ટ્રીય જનતા દળ - કોંગ્રેસ મહાગઠબંધનમાં ૨૭ જુલાઇએ મહાભંગાણ સર્જાયા બાદ બીજા જ દિવસે નીતીશ કુમાર સરકારે ભાજપના સમર્થનથી વિધાનસભામાં વિશ્વાસમત...

ફ્રેન્ચ આલ્પ્સ પર્વતના મોં બ્લા શિખર પરથી ૧૯૬૬ના એર ઈન્ડિયા વિમાન અકસ્માતનો કાટમાળ મળી આવ્યો છે. મુંબઈથી લંડન જઈ રહેલી એ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર ૧૦૧માં...

 ખરીદારોને વેચાતા માલ પર ‘Use By’ તારીખો દર્શાવવાનું બંધ કરી તેમને વાર્ષિક ૭.૩ મિલિયન ટન સારા ખાદ્યપદાર્થ ફેંકતા અટકાવી શકાય તેમ નવી સરકારી ગાઈડલાઈન્સમાં...

યુકેમાં એસિડ ફેંકવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે મંગળવાર, ૨૫ જુલાઈની સાંજે સાત કલાકના સુમારે બે બંગાળી યુવાનો પર પ્રવાહી એસિડ ફેંકવામાં આવતા તેમના ચહેરા અને...