Search Results

Search Gujarat Samachar

પાર્શ્વગાયિકા હર્ષિદાબહેન રાવલ (૭૬)નું અમદાવાદમાં નિધન થયું છે. હર્ષિદાબહેનની અંતિમયાત્રા તેમના પાલડીના નિવાસેથી નીકળી હતી. અનેક લોકપ્રિય ગીત દ્વારા તેઓનું...

ઈરાનના છબ્બર બંદરથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ કિલો હેરોઈન અને ચિતા ડ્રગ્સ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ગુજરાત કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ સફળતા...

અમેરિકાના ન્યૂ જર્સીમાં વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ દરમિયાન યહૂદી ધર્મસ્થાન તથા સભાગૃહોને બાળી નાંખવાની આતંકી પ્રવૃત્તિઓના માસ્ટર માઈન્ડ હોવાના આરોપસર ગુજરાતી અમેરિકન...

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ૨૯મીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે આવ્યા હતા. પાલનપુરમાં સમર્થકોની સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં...

મહાનગરના સબર્બ અંધેરી ઈસ્ટમાંથી કાળજું કંપાવતા સમાચાર મળ્યા છે. નવમા ધોરણમાં ભણતા ૧૪ વર્ષના મનપ્રીતે ૬ માળની ઈમારતની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો. કારણ?...

 યુકેમાં બે બાળક ધરાવતા દંપતીને સારું જીવન જીવવા માટે લઘુતમ વાર્ષિક ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક જરૂરી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની ભલામણ મુજબ સંતાનને છ મહિના સુધી સ્તનપાન કરાવતી માતાને સ્તનપાન નહીં કરાવતી અન્ય માતાની સરખામણીમાં એન્ડોમેટ્રિયલ કેન્સર થવાનું જોખમ ૧૧ ટકા ઘટી જતું હોવાનું ૧૭ અભ્યાસના વિશ્લેષણમાં જણાયું છે.

શનિવાર ૨૨ જુલાઈએ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ (HCN)ની સિલ્વર જ્યુબિલીની ઉજવણી ઓલ્ડહામ લેંકેશાયરના ક્વિન એલિઝાબેથ હોલમાં કરાવામાં આવી હતી. સમગ્ર નોર્થ વિસ્તારમાં...

એક વાઘ સિગારેટ પીવા જ જઈ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યોઃ મારા ભાઈ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને નિહાળ.વાઘે થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો. આગળ હાથી અફીણ પી રહ્યો...

• ટાટા સ્ટીલે મેનેજરોને £૨૫ મિલિયનનું બોનસ ચૂકવ્યુંઃ યુકેના વર્કરોએ સાઉથ વેલ્સના પોર્ટ તાલબોટ સ્ટીલવર્ક્સને ચાલુ રાખવા માટે પેન્શન કાપ સ્વીકારી લેતા ટાટા સ્ટીલે તેના યુરોપના ટોચના અંદાજે ૧૦૦ મેનેજરોને કુલ £૨૫ મિલિયનનું લોયલ્ટી બોનસ ચૂકવ્યું...