Search Results

Search Gujarat Samachar

ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...

રામનાથ કોવિંદ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમના નામની જાહેરાત થઇ ત્યારે દેશના સામાન્ય નાગરિકોને તેમની ઓળખ તો શું નામની પણ જાણકારી ન હતી. ૭૧ વર્ષીય કોવિંદ ખૂબ...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું મારું લક્ષ્ય નહોતું, હવે બંધારણની...

માતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી પ્રેમાળ સંબંધ છે. જે રીતે એક મા પોતાના સંતાનને દુ:ખી નથી જોઇ શકતી તે રીતે પુત્ર પણ માને દુ:ખી જોઇ શકતો નથી. 

કેરળની કોંગ્રેસ સરકારે રાજવી પરિવારની ત્રણેય શાખાના ૮૨૬ વંજશોને પેન્શનનો નિર્ણય કર્યો હતો અને માર્ક્સવાદી સરકારે એને યોગ્ય લેખ્યો હતો

• નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈસ UB3 1AR ખાતે રવિવાર તા.૩૦-૭-૧૭ બપોરે ૧૨ વાગ્યાથી જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. સંપર્ક. ભરત મહેતા 07850166556

બેકપેનની બીમારી વિશ્વવ્યાપી બની રહી છે. તીવ્ર બેકપેનથી થવાથી ઘણા લોકો જિમમાં જવાનું બંધ કરી રહ્યાં હોવાનું એક સર્વેનાં તારણમાં જણાયું છે. ૩૪ ટકા લોકોને...

ગુજરાતના ગાંધીનગરના વતની અર્પણ દોશીએ યુકેમાં સૌથી નાની વયના ડોક્ટર તરીકે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જોકે, આ વાતની ખુદ તેને જાણ પણ ન હતી. 

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે...