Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...

પેન્સિલથી તૈયાર કરાયેલી ગાંધીજીની દુર્લભ તસવીર અને શરદચંદ્ર બોઝના પરિવારને ગાંધીજીએ લખેલા પત્રોની ૧૧મી જુલાઈએ ઓક્શનર કંપની સોથબી દ્વારા હરાજી યોજાશે. સોથેબીના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...

ગુજરાતમાં ખેડૂતો દેવા માફીને લઈને ઉગ્ર આંદોલનના માર્ગે છે. વિવિધ સંગઠનો દ્વારા પાંચમી અને છઠ્ઠી જુલાઈના રોજ દૂધ રોકો આંદોલનની જાહેરાત થઈ હોવાથી પ્રજાએ...

ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવનાર ૧૧ વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. આ પ્રસંગે મોશેનાં...

ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે...

અલગ અલગ બેન્કોમાંથી લોન લઇ રૂપિયા ૯,૦૦૦ કરોડ પાછા ન વાળનાર વિજય માલ્યા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે(ઇડી) હાલમાં જ ૫,૦૦૦ પાનાની ચાર્જશીટ સ્પેશિયલ પ્રિવેન્શન...

ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન છગન ભુજબળ અને તેમના કુટુંબની રૂ. ૩૦૦ કરોડની બેનામી સંપત્તિ ટાંચમાં લઈ લીધી છે. ભુજબળ અને તેની કંપનીએ આશરે ૪૫થી વધુ બનાવટી કંપનીઓના નામે બેનામી મિલકત ભેગી કરી હતી. ભુજબળ હાલ જેલમાં છે. આવકવેરા...