Search Results

Search Gujarat Samachar

પૂર્વ યુરોપના આઠ દેશોના આશરે ૧.૩ મિલિયન નાગરિકો યુકેમાં વસવાટ કરતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા જણાવે છે. આમાંથી ૨૫૪,૦૦૦ લોકો...

 સ્વરોજગાર ધરાવતા લોકો પર બજેટમાં NICમાં વધારાની ચાન્સેલર ફિલિપ હેમન્ડની દરખાસ્ત આખરે અભરાઈએ ચડાવી દેવાઈ છે. ગત બજેટમાં નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં વધારાથી...

બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈન જીના મિલર વિશે ફેસબુકમાં ધમકીપૂર્ણ પોસ્ટ મૂકવા બદલ એરિસ્ટોક્રેટ વાઈકાઉન્ટ રહોડ્રી કોલ્વીન ફિલિપ્સ સામે તેમના જ ફેસબુક મિત્ર મેથ્યુ...

બ્રિટનના મહારાણીએ પોતાના નવા અંગત સહાયક તરીકે ઘાનામાં જન્મેલા મેજર નાના કોફી ત્વુમાસી-આંક્રાહ પર પસંદગી ઉતારી છે. આ સાથે મેજર નાના બ્રિટિશ શાહી પરિવારોના...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના સૌથી વરિષ્ઠ અને અનુભવી સાધુઓમાં સ્થાન ધરાવતા પંડિત ઈશ્વરચરણ સ્વામી આગામી તા. ૧૯ જુલાઇના રોજ ટુંક સમય માટે યુકેની મુલાકાતે આવી રહ્યા છે. પૂ. સ્વામીજી તા. ૩૧ જુલાઇના રોજ અમેરિકા જવા રવાના થશે. તેઅો લંડન ખાતે રોકાશે અને...

• મેઘાણી એવોર્ડ માટે નવ સાહિત્યકારોની પસંદગી• ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓના મૃત્યુ• નેશનલ ઇન્વેસ્ટિગેશને રામોડિયા ભાઈઓની કસ્ટડી લીધી• દીવ નગરપાલિકામાં કોંગ્રેસની પુનઃ જીત• ભાજપના સાંસદ ફતેપરા સામે ચેક રિટર્ન કેસમાં બિનજામીન• દરિયામાં તોફાન...

પલસાણાના કાપડના વેપારી મનોજભાઈ પટેલ (૫૦) બાથરૂમમાં સ્નાન કરતી વખતે પડી ગયા હતા અને તબીબોએ ૩૦મી જૂને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતિથી મનોજભાઈની બે કિડની અને એક લીવરનું દાન કરાયું હતું. દાન કરાયેલી કિડની પૈકી એક ભાવનાગર હીપાભાઈ...

વાનાક્રાઇ વાઇરસના હુમલાના એક મહિના બાદ વિશ્વમાં બીજો હુમલો પેટ્યા વાઇરસનો થયો છે. આ હુમલામાં વડોદરા જિલ્લાના પદરાના જનસેવા કેન્દ્રના બે કમ્પ્યુટર્સ ૨૮મી જૂને સદંતર રીતે જ ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને કમ્પ્યુટર ચાલુ કરવા માટે ૩૦૦ ડોલરના બિટકોઈનની...

અખબારોની સાથે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી સંકળાયેલા વડોદરાની અમી એડસ્ એજન્સીના સ્થાપક પ્રવીણભાઇ શાહનું ૧લી જુલાઈએ નિધન થયું છે. ત્રણ દિવસ અગાઉ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના માહિતી વિભાગથી...

સમગ્ર રાજ્યમાં ૨૭મી જૂનથી ભારે વરસાદના કારણે કેટલાક શહેર અને ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૩૦મી જૂને અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ૧૨ કલાકમાં...