Search Results

Search Gujarat Samachar

સ્કોટલેન્ડમાં ભારતીય મૂળના ૩૩ વર્ષીય પાદરી માર્ટિન ઝેવિયર વાઝાચીરાનો મૃતદેહ ગત ૨૩ જૂને ડનબાર નજીક વેસ્ટ બાર્ન્સના દરિયાકિનારેથી મળ્યાના બે સપ્તાહ પછી પણ...

લેસ્ટરના બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસ ડે (ગત ૨૪ જૂન) નિમિત્તે યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે...

અક્ષયકુમારે પોતાની ફિલ્મ ‘ગોલ્ડ’નું શૂટિંગ શરૂ કર્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ ‘ગોલ્ડ’ના નિર્ધારિત શૂટિંગ માટે અક્ષયકુમાર લંડનમાં છે. તેણે ટ્વિટર...

આશુતોષ મહારાજના શરીરને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સુરક્ષિત રાખવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી જુલાઈએ હાઇ કોર્ટની બે બેન્ચે આ આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ બેન્ચના તે આદેશને રદ કરી દીધો હતો જેમાં શરીરના અંતિમ સંસ્કારના આદેશ હતા. દિવ્ય જ્યોતિ...

મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય...

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા...

ટ્રેડિશનલ પ્રસંગમાં જવાનું હોય કોર્પોરેટ પાર્ટીમાં જવાનું હોય કે પછી રોજની નોકરી-વ્યવસાયની જગ્યાએ. દરેક જગ્યાએ પહેરી શકાય તેવી ફ્યુઝન જ્વેલરીનો હાલમાં...

ગ્રીન વિલે અને ટેનેસીમાં જોનસન સિટીમાં કેન્સર સેન્ટર ચલાવતા ૬૮ વર્ષના ડો. અનિંદિયા સેન અને તેમનાં પત્ની પેટ્રિસિયા સેન પર આરોપ છે કે અમેરિકામાં મંજૂરી વગરની દવાઓ દર્દીઓને આપી છે. આ ઉપરાંત તેમણે છેતરપિંડી કરીને કેસની પતાવટ કરવાનો પ્રયત્ન કર્યો...

ભારતમાં જાહેરમાં ગે હોવાનો સ્વીકાર કરનારા પહેલા રાજકુમાર રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલ તાજેતરમાં કાર્દિશન સિસ્ટર્સના રિયાલિટી શોના વિશેષ મહેમાન બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મોડલ કેન્ડલ જેનર ફેબ્રુઆરી ૨૦૧૭મં ભારતની મુલાકાતે આવી હતી, ત્યારે તેણે...