Search Results

Search Gujarat Samachar

પ્રેશર ગ્રૂપ ધ ઈલેક્ટોરલ રીફોર્મ સોસાયટીના અભ્યાસ મુજબ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના ૧૧૫ સભ્યોએ નવ મહિનાના ગાળામાં ગૃહની ચર્ચાઓમાં કશું જ બોલ્યા ન હોવાં છતાં...

બીબીસી એશિયન નેટવર્ક દ્વારા આરિફ અન્સારીને હેડ ઓફ ન્યૂઝ નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્સારી ન્યૂઝ અને કરન્ટ એફેર્સ વિષયો માટે જવાબદાર રહેશે. અન્સારી અગાઉ...

લોકો પાતળાં થવાં માટે ડાયેટિંગનો સહારો લે છે પરંતુ, વૈજ્ઞાનિકો કહે છે કે ખરેખર લોકોએ દર પખવાડિયે ડાયેટિંગથી બે સપ્તાહનો વિરામ લેવો જોઈએ. સંશોધન જણાવે છે કે આના પરિણામે વજન લાંબા ગાળા સુધી ઘટેલું રહે તેની શક્યતા વધી જાય છે. લોકો થોડાં સમય પછી...

ઓલ્ડ બેઈલીની કોર્ટે કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીના શિષ્ય તેમજ લંડન બ્રિજ ત્રાસવાદીઓના સહયોગી તાહા હુસૈનને ત્રાસવાદના ઓનલાઈન પ્રસાર બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. પોતાને ‘શાતિપૂર્ણ વિરોધકાર’ ગણાવતા હુસૈને ઘૃણાના ઉશ્કેરણીજનક સંદેશા અને...

આ કોલમ લખી રહ્યો છું ત્યારે નવરાત્રિની ચતુર્થી ઊજવાઈ રહી છે. પ્રથમાએ તો રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન સહિત સૌએ ‘શક્તિવંદના’ તરીકે ભવ્ય ઉત્સવ કર્યો, શક્તિમાતાની...

દોડધામભરી જિંદગી અને અસંતુલિત ભોજનના કારણે આપણે હૃદય સંબંધિત રોગને સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ. જો થોડી સાવધાની રાખવામાં આવે તો અનેક રોગને થતાં પહેલાં...