Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે એચવન-બી વિઝામાંથી ગ્રીનકાર્ડ મેળવવાનું હવે વધારે મુશ્કેલ બનશે. ૧ ઓક્ટોબરથી એચવનબી વિઝાધારકોને ગ્રીનકાર્ડ આપતાં પહેલાં તેમના પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન...

સાન ડીએગોના મેયરની ચૂંટણીમાં છ લાખ ડોલરનો ગેરકાયદે વિદેશી પ્રચાર ભંડોળ લાવવા બદલ રાજકીય સલાહકાર રવનીત સિંહને પંદર મહિનાની જેલ અને દસ હજાર ડોલરનો દંડ થયો છે. ઇલેકશનમોલ ટેક્નોલોજીના પૂર્વ સીઇઓ અને ઇલિનોઇસના રહેવાસી રવનીતને સજા કાપવા માટે પહેલી...

યુનિવર્સિટીમાં એડમિશન ન મળવાથી નિરાશ અમેરિકન વિદ્યાર્થીએ એક શીખ વિદ્યાર્થી ગગનદીપ સિંઘની હત્યા કરી હતી. ગગન સોફ્ટવેર એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને ત્રીજા વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો અને ગગન ટેક્સી પણ ચલાવતો હતો. ૨૮ ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીએ...

અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યો હોવાના રિપોર્ટ છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ...

વર્ષ ૨૦૧૬ની સાલમાં પોતાની પત્‍ની સીમા સિંહની નિર્દયતાથી હત્‍યાના કરવાના આરોપસર પકડાયેલા ન્‍યૂ જર્સીના ઈન્‍ડિયન અમેરિકન શોપ કીપર નીતિન સિંઘને સાલેમ કાઉન્‍ટી...

હરિકેન હાર્વેના પગલે ગ્રેટર હ્યુસ્ટનમાં મૂશળધાર વરસાદે સર્જેલી ભારે તારાજી બાદ પબ્લિક અને પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં ૧૦૦થી...

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં ૧૨૩ વર્ષીય વૃદ્ધા ઝવરબાનું અવસાન થતાં રવિવારે ગ્રામજનોએ બેન્ડવાજાના સન્માન સાથે તેમનાં અગ્નિ સંસ્કાર કર્યાં હતાં. ચલાલીનાં ૧૨૩ વર્ષીય વયોવૃદ્ધાં તેમના નવ સંતાનો અને ચાર પેઢીના સૌથી વધુ પરિવારજનોને જોઈને મૃત્યુ પામ્યાં...

યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા મુંદરા તાલુકાના શિરાચામાં વિશ્વનું સૌ પ્રથમ ધ્વનિ ધ્યાન કેન્દ્રનું ભવિષ્યમાં નિર્માણ થશે. ગાંધીધામમાં સર્વેશ્વર મહાદેવ...

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા પરથીભાઇ માલુણાના પુત્ર અશોક માલુણાએ બ્લુ વ્હેલ ગેમ રમી છેલ્લો સ્ટેજ પાર કરવા બીજીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું...

યુએસએમાં આવેલા ફ્લોરિડામાં રહેતા નિવૃત્ત પાટીદાર નટુભાઈ પટેલ અને તેમનાં પત્ની મધુબહેન પટેલ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલના જનરલ વોર્ડને સુવિધાજનક...