Search Results

Search Gujarat Samachar

ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...

૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી....

જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપકમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધનપાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ

જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે...

રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કંગના કહેતી દેખાય છે કે, મેં સાચે જ એ વ્યક્તિને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ એ વ્યક્તિને લખેલી અંગત વાતો તેણે ઈન્ટરનેટ પર નાંખી....

વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન અને કામ કરવાની પદ્ધતિ પરનાં ૩ પુસ્તકોનાં વિમોચનનો કાર્યક્રમ બીજી સપ્ટેમ્બરે અમદાવાદના પંડિત દીનદયાળ હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય...

 થરાદ રોડ પરના લાખણી ગામમાં મુસ્લિમોના ૧૫૦ પરિવારોએ બકરાની કુરબાની આપ્યા વિના સાદું ભોજન આરોગીને ઈદ મનાવી હતી. લાખણીના ઝાકિરભાઇ મેમણ કહે છે કે, આ વર્ષે મુસ્લિમ બિરાદરો જીવહિંસાથી દૂર રહ્યા હતા. એવું પહેલીવાર બન્યું છે. જોકે અમે હવે જીવહિંસાથી...

વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...

મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને...

પુત્રઃ પપ્પા! કારની ચાવી આપો ને!પપ્પાઃ શું કામ છે?પુત્રઃ કોલેજનું ફંકશન છે, ૧૦ લાખની ગાડીમાં જાઉં તો વટ પડે ને.પપ્પાઃ લે આ ૧૦ રૂપિયા! ૩૦ લાખની બસમાં જજે.•