Search Results

Search Gujarat Samachar

મિલન લુથરિયા દિગ્દર્શિત અને અજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ, ઈમરાન હાશ્મી, એશા ગુપ્તા, વિદ્યુત જામવાલ, સંજય મિશ્રા અભિનિત ફિલ્મ ‘બાદશાહો’ સેવન્ટીઝના ગાળામાં...

રાજકોટમાં દર વર્ષની જેમ ગણેશોત્સવ દરમિયાન રવિવારે લાડુ અને પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકે પુરુષ વર્ગમાં ૨૩ લાડુ અને મહિલા...

ગુજરાતની જિંદગીના સીમાડા જ ક્યાં છે? આનો અનુભવ વળી પાછો કોલકાતા મહાનગરમાં થયો. લગભગ વીસ વર્ષે ગયો હતો એટલે તેના આધુનિક વિકાસની તસ્વીર વિમાનમથકેથી ભવાનીપુર...

ક્રિસમસના તહેવારોનો મૂડ હજુ શરૂ થયો નથી પરંતુ, લંડનમાં કાર્યરત મિડવાઈફ મ્હેઈરી મહારીએ ક્રિસમસ માટે અપીલ બહાર પાડી લોકોને સેક્સથી અળગાં રહેવા જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે મેટરનિટી વોર્ડ્સને ખાતર પણ અસુરક્ષિત સેક્સથી દૂર રહેવું જોઈએ. ક્રિસમસની...

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે તેમના ત્રીજા સંતાનના આગમનના વધામણા આપ્યાં છે પરંતુ બ્રિટિશ પરિવારોમાં ત્રણ સંતાનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ૯૦ના દાયકા પછી પરિવારદીઠ બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો જોવાં મળી રહ્યો છે પરંતુ, છેલ્લાં પાંચ વર્ષમાં મોટા...

યુએસ ક્રેડિટ રેટિંગ કંપની ઈક્વિફેક્સ પરના સાયબર હુમલામાં ૪૪ મિલિયન જેટલા બ્રિટિશર્સના ડેટા ચોરાયા હોવાનું કહેવાય છે. બ્રિટિશ ટેલીકોમ, કેપિટલ વન અને બ્રિટિશ ગેસ સહિતની કંપનીઓ દ્વારા ઈક્વિફેક્સની સેવા મેળવાય છે, જેનું ઉનાળામાં હેકિંગ કરાયું હતું.

યુકેમાં સામાન્યપણે ‘નોન-ડોમ’ લંડનમાં રહેતો હોય છે અને દર વર્ષે ટેક્સમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુની ચુકવણી કરતો હોય છે તેમ રેવન્યુ અને કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે. ‘નોન-ડોમ’ એવાં લોકો છે, જેઓ બ્રિટનમાં રહેતાં હોય છે પરંતુ પોતાનું...