Search Results

Search Gujarat Samachar

માનવીના સર્જન અને ઉત્ક્રાંતિ- Evolution વિશે અનેક માન્યતાઓ છે. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનની થીઅરી અનુસાર માનવજાતનો વિકાસ વાનરમાંથી...

હિન્દુ, શીખ અને પાકિસ્તાની ક્રિશ્ચિયન જૂથોએ છોકરા-છોકરીઓને યોનશોષણ માટે લલચાવવાના કિસ્સાઓમાં વંશીય પરિબળનો મુદ્દો ઉઠાવનારા લેબર પાર્ટીના સાંસદ સારાહ ચેમ્પિયનનો...

ન્યૂકેસલના ૧૭ પુરુષ અને એક મહિલાની ગેંગને શ્વેત અને બ્રિટિશ તરુણીઓને લક્ષ્ય બનાવી તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સ આપવા તેમજ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવાયાં...

સટન ટ્રસ્ટના એક અભ્યાસ મુજબ ૩૦ ટકા વિદ્યાર્થીઓ શાળાની બહાર ખાનગી ટ્યુશન મેળવે છે. ગરીબ વિદ્યાર્થીઓની સરખામણીએ અમીર પરિવારોમાંથી આવતા તરુણો અભ્યાસમાં વધારાની મદદ મેળવતા હોય છે. આ ઉપરાંત, શ્વેત વિદ્યાર્થીઓની સરખામણીએ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા...

નોર્થ ઈસ્ટ સમરસેટના કન્ઝર્વેટિવ સાંસદ જેકોબ રીસ-મોગે જણાવ્યુ હતું કે તેઓ બળાત્કાર અથવા કૌટુંબિક વ્યભિચાર સહિત તમામ સંજોગોમાં ગર્ભપાતનો વિરોધ કરે છે. આ ઉપરાંત તેમણે સજાતીય લગ્ન સામે વાંધાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે ગર્ભપાતને નૈતિક રીતે જીવનનો...

કાચાથિવુ ટાપુમાંથી માછીમારી કરી પરત ફરી રહેલા તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાની નેવીએ હુમલો કરી તેમની ૨૦ હોડીઓનો છઠ્ઠીએ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો.

સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ...

બાવીસ વર્ષીય યુવાન એલેક્ઝાંડર બ્લુ વ્હેલ ગેમના આખરી મુકામની આત્મહત્યા ચેલેન્જને પડકારતાં છઠ્ઠીએ પરોઢિયે ચાર વાગે છરીથી તેના કાંડા પરની નસ કાપી નાંખવા જઈ...

ચીન સાથે ડોકલામ વિવાદ પૂર્ણ થયા બાદ સેનાના વડા બિપીન રાવતે જણાવ્યું હતું કે, ચીન ભારત સામે બાંયો ચઢાવી રહ્યું છે અને પાકિસ્તાન તેનો લાભ લે તેવી શકયતા છે....

જિલ્લા કોર્ટે પાંચમીએ આદિત્ય સચદેવ હત્યા કેસમાં જેડી(યુ)ના સસ્પેન્ડ થયેલા વિધાન પરિષદ સભ્ય મનોરમાદેવીના પુત્ર રોકી યાદવ તેમજ અન્ય બેને આજીવન કેદની સજા...