Search Results

Search Gujarat Samachar

આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે માર્ગ ટ્રાફિક અથડામણ અને ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલના ગુનામાં જસદીપ મુંજાલ અને સુનેજા ભનોટને જેલની સજા ફરમાવી હતી. અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ઈજા અને કારને નુકસાનના ગુનામાં મુંજાલને ૩૬ મહિનાની જેલ તેમજ ૩ વર્ષ સુધી ડ્રાઈવિંગ...

શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે સહુ સામાન્યપણે અને શ્રદ્ધાપૂર્વક માનતા હોઇએ છીએ અથવા તો કહેતા હોઈએ છીએ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. કોઇ સ્વજનની અંતિમક્રિયામાં...

નર્મદા મૈયાનું પાણી તો પારસમણિ છે એ જ્યાં પહોંચશે ત્યાં સોનું પાકશે. નર્મદાનાં નીરથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના...

મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતે ગાળિયો મજબૂત કસવામાં ભારતને સફળતા સાંપડી છે. ભારતે રજૂ કરેલા વિવિધ...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ગુરુવારે ભારતમાં બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાની લોનના ડિફોલ્ટર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસના મામલે પ્રિ-ટ્રાયલ સુનાવણી...

બ્રહ્માકુમારી સંસ્થાનના દાદી જાનકીને ૩૦ જુલાઈ, ૨૦૧૭ના દિવસે આવકારવામાં લંડન નગરે ભારે આનંદ અનુભવ્યો હતો. સાત સમંદર પાર કરીને દાદી જાનકીએ ફરી એક વખત લંડનની...

ભારતીય હાઈ કમિશન અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી યુકે વચ્ચેના સંબંધ પુનઃ તાજા થયા છે. આ સપ્તાહના આરંભે બોર્નમાઉથ ખાતે પાર્ટીની ઓટમ કોન્ફરન્સમાં ભારતીય હાઈ...

મિડલેન્ડ્સમાં સર્વોચ્ચ રેન્કના ભારતીય રાજદ્વારી ડો. અમન પૂરી યુકેમાં તેમના સમકક્ષોમાં સૌથી યુવાન છે. તેમની વર્તમાન ભૂમિકા બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સલ...

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા...