Search Results

Search Gujarat Samachar

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે જો તમે એક હિન્દુ સંયુક્ત પરિવારમાં રહો છો અને તમે આ દરમિયાન પરિવારની મિલકત પર હક દાવો માગવાનો પ્રયાસ કરો છો તો જાણી લો કે તમારે સાબિત કરવું પડશે કે આ મિલકત તમે જાતે ખરીદી છે. તે તમારા પૂર્વજોની...

દેશ અને દેશનાં લોકો માટે વિચારવાનો સમય કોની પાસે છે? પરંતુ એક એવા માણસ પણ છે જેનામાં દેશપ્રેમ જાગ્યો અને તે કરોડોની નોકરી છોડીને સ્વદેશ પરત આવી ગયા. ૨૯...

કાશ્મીરમાં સેનાના જવાનોએ લશ્કરે તોઇબાના કમાન્ડર અબુ ઇસ્માઇલ સહિત બે આતંકવાદીને ઠાર માર્યા છે. અમરનાથ યાત્રીઓ પર ૧૦મી જુલાઈએ થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ...

સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે જેલમાં કેદ આસારામને ૧૪મી સપ્ટેમ્બરે જોધપુરની એસસી-એસટી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટથી પરત ફરતી વખતે મીડિયાએ અખાડા પરિષદ...

ધ બ્લુ વ્હેલ ગેમ પ્રકરણે દાખલ થયેલી અરજી પરની સુનાવણીમાં ફેસબુક અને ગુગલ એમ બંને કંપનીઓને મુંબઈ હાઇ કોર્ટે એક અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસ ૧૪મીએ ફેસબુક અને ગૂગલના ભારતના સરનામા પર મળી હોવાથી જવાબ આપવા માટે બંને કંપનીઓએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના પગલે ચીનને ફરી એક વખત ભારત સાથે સૌહાર્દપૂર્ણ રીતે વાત કરવાની ફરજ પડી છે. ચીને તાજેતરમાં જ જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નાથુ લા રૂટ ખોલવા મુદ્દે ચર્ચા કરવાની ઓફર કરી છે. ચીને જણાવ્યું છે કે, આ...

યુકેમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોની વ્યક્તિઓ હજુ પણ જસ્ટિસ સિસ્ટમમાં દેખીતા ભેદભાવ સહિત પૂર્વગ્રહોનો સામનો કરી રહી છે તેમ લેબર પાર્ટીના...

બ્રેક્ઝિટ વોટ પછી યુકેમાં રોજગારી તળિયે પહોંચશે તેવી ચેતવણીઓને ખોટી પાડી બેરોજગારી ૪.૩ ટકાના દર સાથે ૪૨ વર્ષના તળિયે પહોંચી છે. બ્રેક્ઝિટ વોટ વખતે બેરોજગારી...

યુકે ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ભાગરુપે BFI નેશનલ આર્કાઈવ્ઝ દ્વારા હિમાંશુ રાયના ૧૯૨૮ના પ્રોડક્શન ‘Shiraz ’ નું પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. આ સાયલન્ટ ફિલ્મનું...