Search Results

Search Gujarat Samachar

આગામી દાયકામાં બ્રિટનમાં રહેતા લોકોની સંખ્યામાં ૩.૬ મિલિયન અથવા ૫.૫ ટકાનો વધારો થશે અને ૨૦૨૯ના વર્ષની મધ્યે તો બ્રિટનની વસ્તી ૭૦ મિલિયનના આંકડાને પણ વટાવી...

બ્રિટિશ ટેલિકોમ તેના માત્ર લેન્ડલાઈન ધરાવતા ગ્રાહકોને ચાર્જ કરાતી રકમમાં આગામી વર્ષના એપ્રિલથી ભારે ઘટાડો કરશે, જેનો લાભ ૧૦ લાખ ગ્રાહકોને મળશે. તેમને માસિક...

લંડનઃ ઓયસ્ટર સિસ્ટમમાં કરાયેલા સુધારાને લીધે હવેથી લંડનવાસીઓ કોઈપણ બસ, ટ્યુબ અથવા રેલ્વે સ્ટેશને તેમનું ઓયસ્ટર કાર્ડ ટોપ અપ કરાવીને ટોપ અપ સાથેનું ટ્રાવેલ...

યુકેમાં કન્ઝ્યુમર દેવાંનો બોજ વધી રહ્યો છે અને પરિવારોમાં ક્રેડિટ કાર્ડના કરજમાં વધારો થઈ રહ્યો છે.. સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડના કરજમાં ગયા વર્ષની સરખામણીએ...

જસ્ટિન બીબર અને એડલના શોની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરનારી વોલસોલમાં રહેતી ઈંગ્લેન્ડ વિમેન્સની ૨૫ વર્ષીય ક્રિકેટર અને લો સ્ટુડન્ટ ઝૈનાબ પરવેઝે બિયોન્સના પ્રશંસકોને ૭,૦૦૦ પાઉન્ડથી વધુની નકલી ટિકિટો વેચીને ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું. પેમેન્ટ...

બ્રિટિશ રાજધાની લંડનના મેયર સાદિક ખાન અને ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ આ વર્ષના અંત ભાગમાં ભારત અને પાકિસ્તાનની છ દિવસની વેપાર મુલાકાત લેશે. જોકે, મુલાકાતની...

પીઢ કોમ્યુનિટી અગ્રણી ડો. પ્રેમ શર્મા OBEને રોયલ સોસાયટી ઓફ મેડિસીનની ‘વોલ ઓફ ઓનર’માં સ્થાન આપી શુક્રવાર, ૨૦ ઓક્ટોબરે હિન્દુ નૂતન વર્ષના દિને તેમનું બહુમાન...

વિશ્વમાં સૌથી વધુ ૬૩૭ બિલિયોનેર્સ સાથે એશિયા પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકામાં ૫૬૩ બિલિયોનેર્સ છે. બિલિયોનેર્સની ૩૪૨ની સંખ્યા સાથે યુરોપ ત્રીજા ક્રમે છે. ગયા...

પ્રકાશના પર્વ દીવાળી પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રકાશીત ગુજરાત સમાચાર - એશિયન વોઇસનો વિક્રમ સંવત ૨૦૭૪ – અોક્ટોબર ૨૦૧૭નો લાજવાબ અને મનને મોહી લેતો દીપોત્સવી અંક વાંચીને ચોમેરથી સર્વે લવાજમી ગ્રાહક મિત્રો, વાચકો અને જાહેરખબર...

ભારે વિવાદોના વંટોળ વચ્ચે આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે...