Search Results

Search Gujarat Samachar

સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને...

મહિલાની કાયમી બીમારીનું એક લક્ષણ બાળકને જન્મ આપવામાં મળેલી નિષ્ફળતા એટલે કે વંધ્યત્વ હોઈ શકે. આ કારણે તેવી મહિલાઓનું અકાળે મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સાન એન્ટોનિયોમાં અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસીન (ASRM)...

આઈસક્રીમનો સંપૂર્ણ સ્વાદ માણવો હોય તો તે ફ્રોઝન થયો હોય ત્યારથી ત્રણ મહિનાની અંદર ખાઈ લેવો જોઈએ. હાઉસકિપીંગ ઈન્સ્ટિટ્યુટની નવી માર્ગદર્શિકા મુજબ આઈસક્રીમ ત્રણ - ચાર મહિનાથી વધારે સમય આઈસ કોલ્ડસ્ટોરેજમાં પડ્યો રહેશે તો તેનો સ્વાદ, બંધારણ અને...

૨૦૧૨માં એન્ફિલ્ડના ટ્રેન્ટ પાર્કમાં વોક દરમિયાન ત્રણ વર્ષના આલ્સેશિયન ડોગ લીલીએ નીચે પાડી દેતા હાથ ભાંગી જવાના કેસમાં જજે કુતરાની માલિક ૭૬ વર્ષીય એની ફિન્નીને તેની જ મિત્ર કે બેન્સ્ટિડને ૧૧૫,૦૦૦ પાઉન્ડનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. ફિન્ની તેના...

ભારતીય બેંકોના નાણા લઇ ફરાર બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે સુનાવણી વચ્ચે બ્રિટિશ કોર્ટે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કરાયેલી બે વધુ પ્રત્યાર્પણ વિનંતીની અરજીઓ તાજેતરમાં નકારી હતી. વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટના જજોએ દિલ્હીની તિહાર...

મારી દીકરીઓ જ્યારે શાળાએ જાય ત્યારે તેમને સિક્યુરિટી ગાર્ડ્સની ચોકી હેઠળના ગેટમાં થઈને પસાર થવું પડે છે. ૨૧મી સદીના લંડનમાં એન્ટ-સેમિટિઝમના જોખમને ધ્યાનમાં...

ગત સપ્તાહે હાઉસ ઓફ કોમન્સમાં સરકારનો નોંધપાત્ર પરાજય થયો હતો. કમિટી ઓન એક્ઝિટિંગ યુરોપિયન યુનિયનને બ્રેક્ઝિટની આર્થિક સેક્ટોરલ અસરના મૂલ્યાંકનો પૂરાં પાડવાનો...