Search Results

Search Gujarat Samachar

• રણછોડજી મંદિરના મહંત પર દુષ્કર્મનો આક્ષેપ• પ્લેન હાઈજેકની ધમકીમાં પાગલ પ્રેમીની તપાસ• હસમુખ અઢિયા કેન્દ્રમાં નાણાં સચિવ• અન્ડર ટ્રાયલ કેદીના કેસ વીડિયો કોન્ફરન્સથી• VVPATમુદ્દે સુનાવણી ટળી

જૈન ધર્મના અગ્રણી તીર્થ ગણાતા એવા પાલિતાણામાં ચોથી નવેમ્બરથી શૈત્રુંજય તીર્થની યાત્રાનો આરંભ થઈ ગયો હતો. યાત્રા માટે ‘જય જય આદિનાથ’ના જયઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. પાલિતાણા શેત્રુંજય ડુંગર પર અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી...

અગ્રણી દવા ઉત્પાદક કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ રૂ. ૩,૬૦૦ કરોડના સોદામાં યુનિકેમ લેબોરેટરીઝનો ભારત અને નેપાળનો બ્રાન્ડેડ કારોબાર હસ્તગત કરશે. આ સોદાની મદદથી ટોરેન્ટનો બજાર હિસ્સો વર્તમાન ૨.૪ ટકાથી વધીને ૩.૪ ટકા જેટલો થશે. ટોરેન્ટ ફાર્માએ બીએસઈને...

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની ત્રિદિવસીય મુલાકાતમાં રોડ શો, પબ્લિક મિટીંગ અને ખાટલા પરિષદ યોજી દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. નવસારીમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક થઇ હતી જેમાં દલિતોની માગ મુદ્દે ચર્ચા થઇ હતી....

માણસાના સૌલૈયા ગામની ૨૪ વર્ષની ભૂમિકા ચૌધરી ધારિણી પટેલના નામે યુએસના પાસપોર્ટ પર ૩૦મી ઓક્ટોબરે અમદાવાદથી લંડન થઈને કેનેડા જતી હતી. લંડનના હિથ્રો એરપોર્ટ પર તે પકડાઈ અને ત્યાંથી અમદાવાદ ડિપોર્ટ કરાઈ. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને તેના એક દિવસના...

અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં...

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. યાદીમાં ICICI બેન્કનાં સીઇઓ અને એમડી ચંદા કોચર...

ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીની સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુરમાં યોજવામાં આવેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ત્રીજા દિવસે પાંચમી નવેમ્બરે શ્રીમદ્...

કોંગ્રેસ સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલાએ ભાજપના ઇશારે જનવિકલ્પ પાર્ટીની રચના કરી હતી અને ભાજપના ઇશારે કોંગ્રેસને સબક શીખવાડવા નીકળેલાં બાપુ જ નહીં, તેમના...

૩૧ ઓક્ટોબરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. વિધિવત પ્રારંભનાં ત્રણ દિવસ પહેલા જ જોકે પરિક્રમા શરૂ થઈ ગઈ હતી. ત્રણ દિવસ વહેલી...