Search Results

Search Gujarat Samachar

પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેના ઘરથી ફક્ત પાંચ બ્લોકના અંતરે જ આ હુમલો થયો હતો. પ્રિયંકાએ આ હુમલાને...

તા. ૧ઃ રૂ. ૨૦૦૦ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે. ‘ઈન્ડિયા ટુડે’ નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન...

ગુનામાં સંડોવાયેલા અને દાગી નેતાઓ ઉપર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકવા અંગે સુપ્રીમે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને જવાબ આપવા કહ્યું હતું. આ અંગે થયેલી એક અરજીની સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દાગી નેતાઓ સામેના કેસ ફાસ્ટ ટ્રેક...

એક મેગેઝિન દ્વારા ધર્માંતરણ અંગે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પછી કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ધમાંતર એ દેશ માટે સૌથી વધુ ખતરનાક છે. એક મેગેઝિને કેરળમાં આ અંગે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેની તપાસ કરીને દોષિતોની સામે...

 કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિરમગામના મહિલા ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલની ટિકિટ ફાઈનલ છે. એવો ક્લિન મેસેજ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે સંગઠનની બેઠકમાં હવે કોની ટિકિટ જાહેર થાય છે તેના પર સૌનું ધ્યાન આકર્ષાયું છે.

વિશ્વ શાંતિ અને આદ્યાત્મિક્તાના જીવંત પ્રતિક સમાન સુપ્રસિદ્ધ ગાંધીનગર સ્વામીનારાયણ અક્ષરધામ રજતજયંતી સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

જથ્થાબંધ આશીર્વાદ આપીને જથ્થાબંધ દાન મેળવીને રંગરાગમાં જીવતી, સીધી કે આડકતરી રીતે પોતાના પ્રચારમાં ડિમડિમ પીટતી જમાતથી ‘પાપડી ભેગી ઈયળ બફાય’ તેમ સાચા સાધુઓમાં...

‘ઓ સાહેબ, ઓ ભાઈ...’ એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે...

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે આર્ટિફિશ્યલ શુગરમાં વપરાતું એસ્પાર્ટમ નામનું કેમિકલ શાનું બનેલું હોય છે. આજે આપણે તેની ૧૦ સૌથી મોટી આડઅસર વિશે જાણશું. ઝીરો...