Search Results

Search Gujarat Samachar

યુકે-ભારતના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસોની કદરરુપે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલને આ વર્ષના ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં...

બ્રિટિશ રાજગાદીના ત્રીજા ક્રમના વારસદાર અને પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ચાર વર્ષના પુત્ર જ્યોર્જને મારી નાંખવાની ધમકી આતંકી જુથ આઇએસ દ્વારા સોશિયલ...

પ્લાસ્ટિક્નું દુષણ વિશ્વભરમાં વધી રહ્યું છે ત્યારે બ્રિટનના સમુદ્રોમાં ગત વર્ષે પ્લાસ્ટિકની બેગ્સ, કોફીના કપ્સ અને બોટલ્સ સહિત કચરાના પ્રમાણમાં ૧૫૦ ટકાથી...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે વચનમાંથી પીછેહઠ કરતા લાખો સેલ્ફ એમ્પ્લોઈડ વર્કરને તેમના નેશનલ ઈન્સ્યોરન્સ બિલમાં ૧૪૮ પાઉન્ડની રાહત ગુમાવવી પડશે. ક્લાસ ટુ નેશનલ...

ઇંગ્લેન્ડમાં ૨૦૫૦ સુધી રસોઈ ગેસના વપરાશ પર પ્રતિબંધની યોજના બનાવાઈ છે. રાંધણગેસની જગ્યાએ ઓછા કાર્બન ઉત્સર્જનવાળા વિકલ્પોનો ઉપયોગ કરાશે, જેના માટે ૨.૫ બિલિયન...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ત્રણ દાયકાના ગાળામાં તેમના અશ્વોની રેસમાંથી સાત મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. શાહી તબેલાના અશ્વોએ ૨૦૧૬માં વિક્રમી ૫૫૭,૬૫૦ પાઉન્ડની કમાણી કરી હતી. બ્રિટિશ હોર્સ રેસિંગ ઓથોરિટી ૯૧ વર્ષીય ક્વીનનાં અશ્વો ૨૮૧૫ રેસમાં ૧૫.૦...

આગામી બે દાયકામાં રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીની પ્રગતિના કારણે માનવ બિલ્ડરનું સ્થાન તેઓ સંભાળી લેશે અને બાંધકામક્ષેત્રની ત્રણમાંથી લગભગ એક નોકરી નાબૂદ થશે. મેસ દ્વારા સંશોધનમાં આગાહી કરાઈ છે કે ઉદ્યોગમાં વર્તમાન ૨.૨ મિલિયન નોકરીમાંથી અંદાજે...

તરેહવારની તૈયારીથી ગુજરાતનું રાજકારણ ધમધમવા લાગ્યું છે. ડિસેમ્બરમાં તેની પરાકાષ્ઠા મતદાનના દિવસે આવશે. ગણતરીના પાટલા તો ક્યારના મંડાઈ ગયા. નવથી દસ ટકા...

ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ...

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) અથવા હરે કૃષ્ણ આંદોલનના લંડન સેન્ટરની ૪૮મી વર્ષગાંઠની ઉજવણી રવિવાર ૨૬ નવેમ્બરે કરવામાં આવશે. આ દિવસે ગીત, સંગીત, નૃત્ય, નાટક સહિત મનોરંજન અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન માણવા સહુને આમંત્રિત કરવામાં...