દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ...

