Search Results

Search Gujarat Samachar

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને મૂળ જીંજા, યુગાન્ડાના વતની તથા હાલ લંડનમાં વસતા શ્રી ચંદુભાઇ છત્રભૂજભાઇ દાલીયા તા. ૪-૪-૧૬ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. સેવાભાવી અને સમર્પિત સત્સંગી તરીકે નામના મેળવનાર શ્રી ચંદુભાઇ જીંજામાં શ્રી મગનભાઇના સંપર્કમાં...

જગમાલની પોળમાં રહેતાં ૩૭ વર્ષના શકુંતલા શાહ મહાકાય શરીર, બીમારીઓ અને પીડાઓ સામે ૧૪ વર્ષ સુધી જંગ ખેલ્યા બાદ માનસિક રીતે પડી ભાંગ્યા છે અને વડા પ્રધાનને...

ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં...

રિઅર એડમિરલ સંદીપ બિચાએ નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા (FOGNA) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. ગત મહિનાની આખરમાં INS સરદાર પટેલ, પોરબંદર ખાતે...

દેશ સહિત વિદેશમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વ્યવસાય કે નોકરી અર્થે વસવાટ કરે છે. ગુજરાતનાં અનેક ગામના લોકો સાત સમુદ્ર પાર કરીને વિદેશમાં વસે છે, પણ ગુજરાતી...

પ્રેમ ક્યારેય નાત-જાત કે ઉંમર જોતો નથી તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. ફેસબુકના માધ્યમથી અમરાઈવાડીમાં રહેતા ધો.૧૨ પાસ યુવક હિતેશ પર અમેરિકાની ૪૧...

જૈન સમાજ માંચેસ્ટર દ્વારા નેપાલ ભુકંપ પીડીતો માટે વેલેન્ટાઇન ડે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરીને £૧૫૬૬ એકત્ર કરાયા હતા. જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમનો ઇરાદો વિરાયતન દ્વારા નેપાલમાં સ્થાપવામાં આવેલ વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પ માટે £૫૩૦૦...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ...

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...

* ભારત સેવાશ્રમ સંઘ, ૯૯એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે હિન્દુત્વ બાબતે તા. ૯-૪-૧૬ના રોજ શનિવારે બપોરે ૪થી ૫-૩૦ દરમિયાન સ્વામી શ્રી નિર્લીપ્તાનંદજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8743 9048.