Search Results

Search Gujarat Samachar

ભાજપના ૩૭માં સ્થાપના દિવસે ‘ભારત માતા કી જય’ના નારા સાથે અમદાવાદના સ્ટેડિયમ ચાર રસ્તાથી નીકળેલી ગૌરવકૂચ સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામે સભામાં ફેરવાઈ હતી....

હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રારંભ સાથે શાલિવાહન શક સંવતનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવત ૨૦૭૨ના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિ - ચૈત્ર સુદ-૧ (આ...

કોલસાની ખાણમાંથી હીરા મળે એ તો સૌએ સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે, પણ આ વાંચ્યા પછી તમને થશે કે કોલસાનું કામ કરનારામાં પણ હીર હોય છે અને એ સમાજ માટે હીરો...

ટેક્સ બચાવવા માટે અન્ય દેશોમાં નાણાં છુપાવવા અંગે પનામા પેપર્સ લીકની આંચ હવે આઈપીએલ અને બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડ કપલ સૈફઅલી ખાન અને કરીના કપૂરની...

ત્રીજી એપ્રિલે ભાજપના સ્થાનિક કાર્યાલય ખાનપુરમાં યોજાયેલી ભાજપની સભામાં દર મિનિટે અમદાવાદને કર્ણાવતી મહાનગર કહેવાતું હતું, પણ શહેરથી માંડીને કેન્દ્ર સુધી...

ક્રિકેટચાહકોને હજુ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો નશો ઉતર્યો નથી ત્યાં આજથી આઈપીએલની નવમી સિઝન શરૂ થઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલા આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું...

ચૈત્ર સુદ બીજ (આ વર્ષે ૯ એપ્રિલ) એટલે ચેટીચાંદ. આ દિવસે ચંદ્રદર્શન સાથે સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ થાય છે. આ પર્વે સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ...

આઇપીએલ સિઝન-૯નો રંગારંગ ઉદ્ઘાટનસમારંભ સાથે શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર કાર્યક્રમ બાદ બીજા દિવસે શનિવારે અહીં મુંબઇ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તિરંગાનાં અપમાનના આરોપને દિલ્હીની કોર્ટે ધ્યાન પર લીધો છે. મોદી પર આરોપ છે કે, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને અમેરિકાના...

અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી એસ્ટન કાર્ટર આગામી અઠવાડિયે ભારત પ્રવાસે આવી રહ્યા છે ત્યાં નવી જ ચર્ચાએ જન્મ લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રે...