
ટેન્શન, વધતી ઉંમર અને પ્રદૂષિત વાતાવરણના લીધે વાળ સફેદ થવાની સમસ્યા દરેક મહિલામાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ...
ઋતુ બદલાય એ મુજબ આપણે શિયાળામાં ગરમ અને ઉનાળામાં કોટન કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. આ એક સ્વાભાવિક ટ્રેન્ડ છે. ફેશન અને ટ્રેન્ડ ફોલો કરતી વખતે આપણે આઉટફિટ પર તો પૂરતું ધ્યાન આપીએ જ છીએ, પરંતુ ઘણી વખત ફૂટવેર ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. એના...
સ્ત્રીનાં પ્રજનનકાળના વર્ષોમાં તેમનાં મગજ સેક્સ હોર્મોન્સ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા પ્રમાણનો સામનો કરે છે અને તેમના શરીર મહત્તમ કામગીરી બજાવી શકે તે માટે ન્યૂરોન્સ આ હોર્મોન્સ પર જ આધાર રાખે છે. જોકે, જેમ પ્રજનકાળની સમાપ્તિ એટલે કે...

ટેન્શન, વધતી ઉંમર અને પ્રદૂષિત વાતાવરણના લીધે વાળ સફેદ થવાની સમસ્યા દરેક મહિલામાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ...

હિન્દીમાં સુઈ ધાગા કે ગુજરાતીમાં સોય દોરો આ શબ્દો સાંભળો તો તમને થાય કે ચોક્ક્સ કંઈક ફાટેલું મટીરિયલ સાંધવાની વાત હશે, પણ તમને જણાવી દઈએ કે સુઈ ધાગા કે...

ઘરની સાજ-સજાવટમાં ફર્નિચરની સાથે સાથે બેડ પરની બેડશીટનું પણ મહત્ત્વ હોય છે. બેડરૂમની વોલના રંગ સાથે મેચ થતી હોય તેવી, ફર્નિચરની ડિઝાઈનની સાથે મેળ ખાતા...

જાપાનનાં માસાકો વોકામિયા ૮૧ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે આઈફોન માટે એપ બનાવી છે. ‘હિનાદન’ નામની આ એપ લોકોને જાપાનની પરંપરાગત ઢીંગલીઓને યોગ્ય રીતે પ્રદર્શિત...

સામાન્ય રીતે સ્ત્રીઓને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે ગમે તેટલા શણગાર સજીએ પણ કેશકળાને ઓપ કેવી રીતે આપી શકાય? ખરેખર તો તેના માટે હાથવગાં ફૂલો જેવું...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

‘છોને વેળું વ્યાપ્તિ વર્તમાને, આશા દેખું હું આવતી પેઢીઓમાં’... અર્થ છે વર્તમાનમાં ભલે ધૂળની ડમરી ચઢે. પૂરું ના દેખાય છતાં આવતીકાલની નવી પેઢીમાં ઊજળી આશા...

આયુર્વેદિક રીતે ઠંડુ ઠંડુ કુલ કુલ ચંદન કોઈ પણ સિઝનમાં તમારી ત્વચાને નિખારવા માટે ઉપયોગી છે. શરીરની સુંદરતા માટે આદિકાળથી જ ચંદનને મહત્ત્વની પસંદગીમાંથી...

લગ્નસરાની સિઝન ચાલી રહી છે. સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓ અને સ્ત્રીઓ ટ્રેડિશનલ લુકમાં કોઈ કમી ન રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. કપડાં, ઘરેણાં જ્યારે મેચિંગ...

સોફ્ટવેર ડેવલપર જ્યુડિથ ફોકનરે ૧૯૭૯માં માત્ર ૬૦૦૦ ડોલર્સના રોકાણથી ઈપિક સિસ્ટમ્સ કંપનીની સ્થાપના કરી હતી. અમેરિકાના મેડિસનમાં એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં...