કમ્ફર્ટેબલ એન્ડ ટ્રેન્ડી લુક આપતા ફૂટવેર

ઋતુ બદલાય એ મુજબ આપણે શિયાળામાં ગરમ અને ઉનાળામાં કોટન કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. આ એક સ્વાભાવિક ટ્રેન્ડ છે. ફેશન અને ટ્રેન્ડ ફોલો કરતી વખતે આપણે આઉટફિટ પર તો પૂરતું ધ્યાન આપીએ જ છીએ, પરંતુ ઘણી વખત ફૂટવેર ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. એના...

મેનોપોઝ અને ડિમેન્શીઆઃ એસ્ટ્રોજેન હોર્મોન સ્ત્રીઓને ડિમેન્શીઆ સામે રક્ષણ આપી શકે?

સ્ત્રીનાં પ્રજનનકાળના વર્ષોમાં તેમનાં મગજ સેક્સ હોર્મોન્સ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા પ્રમાણનો સામનો કરે છે અને તેમના શરીર મહત્તમ કામગીરી બજાવી શકે તે માટે ન્યૂરોન્સ આ હોર્મોન્સ પર જ આધાર રાખે છે. જોકે, જેમ પ્રજનકાળની સમાપ્તિ એટલે કે...

મોટાભાગની યુવતીઓ અને સ્ત્રીઓને મૂંઝવણ હોય કે મેક અપ કિટમાં રહેલી કઈ વસ્તુનો ઉપયોગ કરે તો તેમને સૂટ થાય? તો મેક અપ માટે તમારે સ્કિન મુજબ મેક અપ કિટમાં રહેલી...

આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી...

ઓસ્ટ્રેલિયામાં ચા વેચતી ભારતીય મૂળની ઉપમા વિરડીને ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ્સે બિઝનેસ વુમન ઓફ યર ૨૦૧૬ના ખિતાબથી નવાજી છે. ઉપમા ત્યાં...

આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં...

ફેશન વર્લ્ડમાં રોજ નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. નવી ફેશનરેન્જના ક્લોથ્સ આવતાં રહે છે. જોકે કેટલાક વસ્ત્રોનો ટ્રેન્ડ ક્યારેય ઓસરતો નથી. આ ફેશનરેન્જમાં...

બાળકોની સંભાળનો મુદ્દો હોય કે પછી અન્ય કોઇપણ મુદ્દો હોય સાસુમા અને વહુ વચ્ચે રાગ સારો હોવો જરૂરી છે. તાજેતરમાં લંડનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું...

દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના...

મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે ઊંઘની જરૂર હોય છે તેવું એક અભ્યાસના તારણ પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે. એક સંશોધનમાં તારણ મળ્યું છે કે મહિલાઓની બ્રેઇન...

બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની...

સામાન્ય રીતે લોકો જીવનની સાઠીએ નિવૃત્ત થઈને આરામની જિંદગી પસંદ કરે છે, પણ ન્યૂ યોર્કમાં રહેતાં ફેલેમિના રોટુન્ડો ૧૦૦ વર્ષની વય હોવા છતાં દિવસમાં ૧૧ કલાક...



to the free, weekly Gujarat Samachar email newsletter