પ્રસંગોમાં રેટ્રો લુક આપતી યુનિક પોટલી બેગ્સ

પ્રસંગોમાં આપણે યુનિક લુક મેળવવા આઉટફિટ અને જવેલરીનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત એસેસરીઝ પણ બદલો. એસેસરીઝમાં બેગ, ક્લચ, પર્સનું બહુ મોટું યોગદાન છે, જેને કેરી કરીને રેટ્રો લુક મેળવી શકાય છે.

રોજ નેઇલ પોલિશ કરવાથી ગંભીર બીમારીનું જોખમ, બ્રેક લેવો જરૂરી

આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના...

ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ...

યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. 

મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના...

પશ્ચિમ અફઘાનિસ્તાનના જેનદેહ જાન જિલ્લાની નાદિયા સહિત અનેક મહિલા શિક્ષિકાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત છે. અમેરિકાની સેના ઉચાળા ભરી રહી છે અને...

વર્તમાન સમયમાં સૌંદર્યની પરિભાષા બદલાઈ રહી છે. સૌંદર્ય માટેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. ચહેરા પર તો માસ્ક લગભગ ફરજીયાત બની ગયો છે ત્યારે આંખોના સૌંદર્યનું...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

યુક્રેન રશિયાની ગુલામીમાંથી આઝાદીના ૩૦મા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આર્મીમાં મહિલા સૈનિકોને ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને પરેડ કરાવાતાં વિવાદનો...



to the free, weekly Gujarat Samachar email newsletter