ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

ચહેરાના આકાર મુજબ પસંદ કરો નોઝપિન

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી...

સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્...

આ છે ૧૭ વર્ષની તેજલ પાલિયા, જે ૫૧ દિવસથી લંડનના રોયલ ડર્બી હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન તેણે ૧૨ દિવસ તો આઇસીયુ (ઇન્ટેસિવ કેર યુનિટ)માં રહેવું પડ્યું...

ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે...

સંતાનને જન્મ આપ્યા બાદ શરૂઆતના ૬ મહિનામાં તેની સારસંભાળ લેતી માતા તેની ઉંમરથી ૩થી ૭ વર્ષ જેટલી મોટી દેખાવા લાગે છે. મતલબ કે તેના સ્વાસ્થ્ય પર આટલી અસર...

આપણે જ્યારે મેકઅપ માટે કોસ્મેટિક્સ લેવા જઈએ છીએ ત્યારે સેલ્સપર્સન આપણને પૂછે છે કે તમારી સ્કિન-ટાઇપ કઈ છે, તમને એ પ્રમાણે કોસ્મેટિક્સ દેખાડીએ. આમ પૂછવાનું...

 બ્રિટનના નૌકાદળ રોયલ નેવીએ પ્રથમ મહિલા રિયર એડમિરલના નામની જાહેરાત કરી છે. નેવીના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઇ મહિલાની રિયર એડમિરલ તરીકે વરણી કરાઇ...

પોતાના નવજાત શિશુને માતાનું દૂધ નહિ પીવડાવી શકતા વિશ્વભરના લાખો માતા-પિતા માટે ઉત્સાહપ્રેરક સમાચાર છે. અમેરિકી મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામાં પહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter