વિજયાદશમીઃ અધર્મ પર ધર્મના વિજયનું પર્વ

વિજયાદશમી એટલે કે આસો મહિનાની શારદીય નવરાત્રી પછી આવતું દશેરા પર્વ સનાતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે; તેની મુખ્ય ભૂમિકા તરીકે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, દોષ પર પવિત્રતાના, અન્યાય પર ન્યાયના, અહંકાર પર વિવેકના, વાસના પર સંયમના...

નવરાત્રિની ભાવનાને જાળવી ઉત્સવને સલામત બનાવીએ

યુકેમાં ઓટમ ઋતુ જામી રહી છે ત્યારે નવરાત્રિ અને દુર્ગા પૂજા ઉત્સવો નજીક આવતા જાય છે. ઉત્સવપ્રેમી સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ઉત્સવનો મિજાજ રંગ લાવી રહ્યો છે. વિવિધ પશ્ચાદભૂના લોકો આસ્થા, સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાને ઉજવવા એકત્ર થાય છે ત્યારે ઉત્સવના...

ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...

હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી...

ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાતા શ્રાવણ મહિનાનો રવિવાર - ૧૨ ઓગસ્ટથી આરંભ થઇ ગયો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી રહ્યા છે. ભક્તો વિધવિધ...

અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા...

‘ગૌરીવ્રત’ અને ‘જયા-પાર્વતી વ્રત’ ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો વર, સૌભાગ્ય અને સંતાનપ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતાં શૈવભક્તિનાં...

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવક સ્મરણ. દેશભરમાં ઉજવાતા મહાઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા આગવું મહત્વ છે. આ પરંપરાગત રથયાત્રા માત્ર...

ઇસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત કર્તવ્યો ગણાય છે, તેમાં દિવસમાં પાંચ સમયની નમાઝ, એક અલ્લાહ અને પયગંબર મુહંમ્મદ (સલ.)ને માનવું, રોઝા (ઉપવાસ), નિર્ધારિત ધોરણનું...

ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમ (આ વર્ષે ૨૫ માર્ચ)ના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ...

ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર સુદ-એકમ (આ વર્ષે ૧૮ માર્ચ) ગૂડી પડવા તરીકે ઉજવાય છે. ફાગણ માસની વિદાય અને ચૈત્ર માસનું આગમન.



to the free, weekly Gujarat Samachar email newsletter