અખંડ ભારતનું નિર્માણ કરનાર ‘લોખંડી પુરુષ’

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય...

દિવાળીના તહેવારો એટલે આનંદનો ઉત્સવ

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ - દિવાળી - નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં...

વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે,...

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચાયો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ કરાયા છે - પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન....

અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...

આદ્યશક્તિની આરાધનાના નવ રાત્રિના પર્વના અંતે આવતો તહેવાર એટલે વિજયાદશમી પર્વ (આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર). શ્રીરામચંદ્રજીનો રાવણ પરનો ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયાદશમી...

પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....

અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ...



to the free, weekly Gujarat Samachar email newsletter