બિશ્નોઈ ગેંગનો માસ્ટર માઇન્ડ હેરી બોક્સર કેલિફોર્નિયામાં ઝડપાયો

લોરેન્સ બિશ્નોઈ ગેંગના વિદેશથી ક્રાઈમ કરનારા મુખ્ય માસ્ટર માઈન્ડ હરિચંદ જાટ ઉર્ફે હેરી બોક્સરની કેલિફોર્નિયામાં ધરપકડ કરાઇ છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને હરિયાણા સ્પેશિયલ એક્શન ફોર્સે આપેલી માહિતીના આધારે આ કાર્યવાહી થઇ છે.

અમેરિકી એવિએશન નેટવર્ક ખોરવાયુંઃ સેંકડો ફ્લાઇટ રદ, લાખો પ્રવાસી અટવાયા

વિશ્વનું સૌથી મોટું અમેરિકી એવિએશન નેટવર્ક શુક્રવારે પાંચ કલાક માટે ખોરવાઇ જતાં આશરે 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવા ફરજ પડી હતી અને 15 લાખથી વધુ મુસાફરો અટવાઇ પડ્યા હતા.

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter