સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભારતીય હાઇ કમિશન દ્વારા 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. 

રવિવાર તા.૧૫ નવેમ્બરના રોજ દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા સેંકડો ભાવિકો ઉમટ્યાં હતાં. એના સર્જન પાછળ સર્જકની...

લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા...

સબરંગ આર્ટ્સ દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ક્રોયડનના ફેરફિલ્ડ હોલ ખાતે 'ગ્રાન્ડ દિવાલી ગાલા'નું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઅો...

ક્રોયડનમાં દીપાવલિ પર્વે નોર્થ એન્ડ ક્રોયડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ના રોજ દીવાળી મેળાનું શાનદઆર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો સ્થાનિક રહેવાસીઅો અને...

અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ...

સુરતથી ૨૧ વર્ષથી પ્રકાશીત થતા ગુજરાતી ટેક્ષટાઇલ મેગેઝીન 'ટેક્ષટાઇલ ગ્રાફ', હિન્દી સાપ્તાહિક અને ત્રિમાસીક ઇંગ્લીશ મેગેઝીનના તંત્રી અને પ્રકાશક શ્રી અમરીશભાઇ...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.

શનિવાર તા. ૩૧ અોક્ટોબર ૨૦૧૫ની સાંજે ભારતીય વિધાભવનના વિધાર્થીઅો દ્વારા પ્રસ્તુત “ડીવાઇન ડાન્સીંગ”નો કાર્યક્રમ ભવનના અોડીટોરીયમમાં જોવાનો લ્હાવો મળ્યો. કથ્થક, એડીસ્સી અને ભારત નાટ્યમ્ અાદી નૃત્ય શૈલીઅોમાં રજુ થયેલ અા કાર્યક્રમે સૌના મન મોહી લીધા...

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા તા. ૧૪મી અોક્ટોબરના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે યોજાયેલા એક સમારોહમાં આફ્રિકામાં કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર કોમ્ફેડના...



to the free, weekly Gujarat Samachar email newsletter