- 01 Oct 2015
વેમ્બલીના ઇલીંગ રોડ પર ત્રિરંગા ભારતીય ધ્વજથી અંક્તિ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન અનેક પ્રવૃત્તિ અને જનસેવા કાર્યથી સતત ધબકતું રહે છે. અત્રે સ્થાયી થયેલ ભારતીય વસાહતની જરૂરતને લષ્યમામ લઇ ૧૯૬૫માં સમાજના અગ્રણી સ્વપ્નદ્રષ્ટાઅોએ ૧૯૬૫ના નવેમ્બરમાં બ્રેન્ટ...